@bharat_bbc007@RespectHindu@gujratsamachar Vaccination , without curruption biji બધી કામગિરી એ કદાચ બીજેપી વગર sakya ના બનત, and રહ્યી વાત ધમાલ ની તો બન્ને કોમ well aducate che સો પેહલા નેતા જેમ કહેતા તા એમ કદાચ હવે વિચારી ને j કરશે bcaz લોસ બન્ને બાજુ છે !!!!!
@bharat_bbc007@RespectHindu@gujratsamachar Congress માં આવી કોઈ leadership નથી એટલે જ આમ જનતા ને વિપક્ષ નેતા બનાવો જોઈએ એટલે કે આપ ને એક મોકો આપ વો જોઈએ ....એક મોકો તો જનતા એ આપવો જોઈયે...તમારા area ma BJp નેતા / કોર્પોરેટર કેટલા કામ માં આવ્યા a અનુભવ પણ શરે કરજો...મને તો આવો કોઈ જ અનુભવ નથી થયો
@BJP4Gujarat 20 crore quantity વાઈસ ની population (૧૩૦ cr )ના (% ) વાઇસ જોવી જોઈએ...તો દેશ માં અત્યાર સુધી કેટલા % vaccination થયું ૦.૧૫%.....મારું maths ખોટું હોય તો માફ કરજો !!!!
@ManeeeeshPatel @nirajvasavada @vnehra બહુ સાચી વાત કરી ...અને અત્યારે નહેરા સાહેબ ની પાસે આવું પડ્યું કારણ કે તેમને જે પ્રકારે કામગિરી કરી એ સર્વ જનતા જાણે જ છે.... મીડીયા માં સાચી હકીકત કે એટલે ગયાં.....
*વિજય નેહરા 'બેક'..!:* ગામડાંમાં કોરોના કાબૂમાં લેવા 'નેહરા'ને ખાસ જવાબદારી સોંપાઈ, ટાસ્કફોર્સમાં સામેલ કરવામાં આવી શકે છે
https://t.co/rVxs7dOJfc
*ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ* અને મેળવો અમદાવાદના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર -
https://t.co/D71ZHsc7Qj
@VtvGujarati@PMOIndia@CMOGuj સંવેદનશીલ નહીં પણ ફાંકા મારીને પેટ ભરનારી સરકાર..... મોસાળમાં પીરસનાર માં ને પણ કોરોના થયો કે શુ ? ઓક્સિજન ની પોલ જાતે જ ખોલી ? હવે ભાણીયા બાબા રામદેવ ના સહારે, અનુલોમ વિલોમ કરીને ગુજરાતને ઓક્સિજન પુરો કરાવશે કે શુ ? વિકાસ ને હવે ઝાડા થઈ ગયા, ડાયપરની પણ અછત અને કાળાબજાર !!!!😂😂
@VtvGujarati@vijayrupanibjp@CMOGuj જાતે સાજા થાય છે તો પણ બળતરા થાય છે ? નથી થવા દેવા ? દવા, દવાખાના, બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર વગર સાજા થઈ જાય છે ને તેનો જશ તમારે ખાટવો છે ? તમારે શુ બધાને ટાળી દેવા છે ? ૨૦૨૨ મા ખબર પડશે કે આટલા બધા કેવી રીતે સાજા થઈ ગયા ? ઝાડા કરાવી નાંખવાના છે, હુ ભાજપનો જ સભ્ય છુ છતાં કહુ છુ