આજે પણ કાઠિયાવાડની પવને
ધીમે ધીમે કાનમાં કહે,
"સ્વાદ તો ભૂંસાઈ જાય સમય સાથે,
પણ ગાથાઓ કદી ક્યાં મરે?"
**એક... ત્રણ... પાંચ...
માત્ર આંકડા નહીં,
સૌરાષ્ટ્રની ગલીઓમાં જીવતી
એક લોકકથાની નિશાની.**
n/n
લોકો બોલ્યા, "કાકા, એ જ આપજો,
પેલો એક પાંત્રીસ વાળો માવો!"
શબ્દો ટૂંકા થતા ગયા,
ને નામ રહી ગયું "૧૩૫" નો માવો.
આંકડો નાનો, કથા મોટી,
યાદોની એની અલગ ઓળખાણ,
કોઈ માટે શોખ, કોઈ માટે ટેવ,
કોઈ માટે યુવાનીનું એક ગાન.
3/n
@VMCVadodara
આંધળું, બહેરું અને મૂંગું
10 વાર ફરિયાદ કરી પણ આ ઢાંકણું બદલવાની ફુરસદ નથી. કઈ અને કેવી પ્રિ-મોન્સૂન તૈયારી કરી છે? આખે આખા કૂતરા અંદર જતા રહે એટલી મોટી જગ્યા છે...
C31053115, Dt 31/5/26
Respected @ArunMaheshIAS Sir,
This commitment was not followed by TDO (DyTDO in 2019) and now we are facing ENCROACHMENT issue by the same developer with New Building Permission in Place. Kindly do needful in the interest of rights of peaceful living in the Vadodara City.
https://t.co/dSIc3j92Kb
@VMCVadodara
માનનીય કમિશનર શ્રી ને ફરિયાદ કરેલ છે જે લિંક માં જણાવેલ છે. સંબંધિત વિભાગ ને તાત્કાલિક એક્શન લેવા આદેશ આપવામાં આવે એવા આગ્રહ સાથે વિનંતી.
@CMOGuj@Vadcitypolice#ENCROACHMENT#TDOVMC
@JioCare
JioAirFiber Booking No. LR00000OK2HN on dtd 28.04.2025.
No calls, no email just status ON HOLD. No customer care support.
If you are not capable to provide connection jut cancel it. Don't block customer money for your over expenses...
@reliancejio
@PhonePeSupport Mutiple times delayed the PoS delivery. now not refunding the amount and cancelling the order.
Ticket ID 48449208.
Everytime executives are giving new date. Now I don't want your PoS service. Kindly refund the amount and cancel th order.
#વડોદરાના માથા અને અમદાવાદ - સુરતના માથાઓ માં ફરક શું છે?
#અમદાવાદ અને #સુરત ના રોડ મરામત, ડ્રેનેજ મરામત , રસ્તા ની સફાઈ વગેરે જેવા કામો રાત્રે કરાવવામાં છે એટલે ત્યાં વિકાસ ઉડીને દેખાય છે...
જ્યારે
@VMCVadodara માં ધોળા દિ' એ આવા કામ વિકાસ દેખાડવા કરવામાં આવે છે... @GujUDDept
@devanshijoshi71 આ તો ઠીક છે એને એવું કીધું નહીં કે કોંગ્રેસે વડોદરા બનાવ્યું એટલે પૂર આયુ... પદ માથે ચઢી જાય પછી આવા જ નિવેદન ઠોકયા કરે... કોનું સિલેક્શન છે એ જ ખબર નથી પડતી.
@ourvadodara ના વિકસિત વિસ્તાર વાસણા રોડ D Mart પાસે 4 દિવસથી કામ હાથમાં લીધું છે જેમાં કોઈ કામ કરતું દેખાતું નથી અને હદ વગર નો ટ્રાફિક જામ.. આમ જ વિકાસ કરશે @VMCVadodara.
કોઈને વાહન ચાલકો ની તકલીફ દેખાય છે કે નહીં? સ્માર્ટ સીટી ના કેમેરા ખાલી દંડ માટે જ છે?
પ્રાણીઓના સર્કલ બનાવીને જંગલી વૃત્તિ ના વિચારો થઈ ગયા છે #વડોદરા ના એટલે જ અન્ય શહેરો ની સરખામણીમાં વિકાસ ની રેસ માં વડોદરા જોજનો દૂર છે.
ફ્લાય ઓવર પર ચાર રસ્તા કોણ કાઢે ભાઈ?
બ્રિજ ની શરૂઆત અને અંતમાં ફાંટ પાડીને ટ્રાફિક કોણ બગાડે ભાઈ ?
આડેધડ બાંધકામ પરવાનગી થી વિકાસ થશે?
@JessePeltan Consider 0.55 coal factor for thermal ppwer plant, 3-3.5 MW WTG & 30% CUF. You will get near by figure for entire life of wind turbine MWH.
@VMCVadodara this might be the reason of less flow or say less pressure of municipality water for Sarasvati Society (Vasna Road) and Surrounding area.
Wastage of drinking Water.
Location - Antriksh Elegance Flat Corner
observing ths for last 8-10 days @CollectorVad@rcmvadodara