Tax Talk l ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવાની સીઝન ચાલુ થઇ છે ત્યારે કઇ કઇ ભૂલોથી બચી શકાય છે. જુઓ નિમિત કન્સલ્ટન્સીના @niteshbuddhadev ની ખાસ સલાહ આ વીકેન્ડના એપિસોડમાં, માત્ર CNBC બજાર પર
#TaxTalk#ITR#ITReturn#Filing@urvinvyas
https://t.co/rVmC9QvvVT
અમદાવાદમાં પ્રૉપર્ટીના ભાવમાં ઓછામાં ઓછો 5%નો વધારો 1 જુલાઇ 2026થી લાગૂ થશે. ક્રેડાઇ અમદાવાદે આ મામલે ગઇકાલે ઓપન ફોરમ બોલાવીને નિર્ણય લીધો. શું કારણે ભાવમાં વધારો કરવામાં આવશે તેના પર CREDAI અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાણીએ @urvinvyas સાથે વાતચીત કરી
#ahmedabadnews#Propertyprice
Tax Talk l કારોબારી અને વેપારીઓ માટે GST નો માસ્ટરક્લાસ, GSTના અનેક મુદ્દાઓ પર ચર્ચા જુઓ આ સપ્તાહના ટેક્સ ટોકમાં 👇
#TaxTalk#GST#CNBCBajar@urvinvyas@ronakjain_24
https://t.co/TXTwBDfa9k
Tax Talk l શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ, ક્રિપ્ટોકરન્સી, વિદેશી ફંડમાં રોકાણ પર મળેલા વળતર પર શું છે ટેક્સની જોગવાઈ અને કઇ રીતે ટેક્સની ગણતરી કરવામાં આવે છે. જુઓ ટેક્સ ટોકની આ ખાસ રજૂઆતમાં 👇
#TaxTalk#Investment#Tax#Equity#MutualFund@urvinvyas
https://t.co/IjNWrWlYwq
‘Peacock’ એ વિદાય લીધી! પરંતુ નવી ઓળખ સાથે સૌથી પહેલા, સાચી અને સચોટ માહિતી દરરોજ મળતી રહેશે.
બિઝનેસ અને શેરબજારના સમાચાર તમારા સુધી પહોંચાડવા માટે જુસ્સો એ જ!
@CNBCBajar#CNBCBajar
નવી ઓળખ, નવી ઉડાણ 📊
નવી ઓળખ સાથે CNBC નો નવો લોગો રજૂ કરી રહ્યા છીએ!
કારોબાર જગત અને શૅરબજાર માટે એક બોલ્ડ, આધુનિક દેખાવ. માર્કેટના પ્રતીક સાથે: 'N' માં વૃદ્ધિ અને 'C' માં ગતિશીલતા.
વ્યવસાયિક સમાચારના આગામી યુગમાં આપનું સ્વાગત છે!
#CNBCBajar#Logo#BusinessNews#Investing
અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ Donald Trump ના વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર ગણાવી રોક લગાવી દીધી છે. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે નિરાશાજનક નિર્ણય બાદ 10% ગ્લોબલ ટેરિફની જાહેરાત કરી છે. જુઓ સ્વાઇપ કરીને આખી વિગત અને કયા સેક્ટર પર કેટલો ટેરિફ લાગશે.
#DonaldTrump#SupremeCourt