@tejasmajithiya5 કોર્ટ કેશ વાળા ભરતી થવા દે તો ને એમને તો અડચણ કરવી છે
સંભળાય છે અમુક ભણેલા અભણ પરીક્ષા પાસ છે તો પણ કોર્ટ કેશ માં જોડાયા છે... ધન્ય છે આ બધા ને... બાકી વર્ષ માં બે વાર પરીક્ષા લેવાની છે અને બીજી ૫૦૦૦ ભરતી પણ કરવા ની છે આજ ભરતી નહીં તો નવી પરિક્ષા નવી ભરતી પણ ના આવે
Heard news about Vision IAS
But frankly, when I was aspirant, I wrote mains test series at Vision IAS many times, which helped me a lot from answer writing practice to copy evaluation and finally personal call from the evaluator.
And vision ias contributed to clear the mains examination atleast in my case.
@tejasmajithiya5 વધારે ભણેલા ખરડાઈ બોવ આજે સાબિત થયું teacher ભરતી શિવાય બધી ભરતી જલ્દી પતે છે.
કોર્ટ કેસ કરનારને ભરતી પ્રક્રિયા અટકાવ માટે ખૂબ ખૂબ આભાર....