પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં *ભારત પ્રથમ* સ્થાને...
102 સુવર્ણ સહિત કુલ ૧૧૪ મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું.
જાપાન બીજા અને આર્જેન્ટિના ત્રીજા ક્રમે રહ્યા...
#RSSGujarat#સંઘશતાબ્દી_ગુજરાત@vskgujarat@RSSorg
શેષાદ્રીજીનો જન્મ બેંગલુરુમાં થયો હતો. બેંગલુરુ વિશ્વવિદ્યાલયથી રાસાયણ શાસ્ત્રમાં સ્નાતકોત્તર સુધીનો અભ્યાસ કર્યા પછી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા અને પોતાનું આખું જીવન સંઘની વિચારધારાના સંવર્ધન માટે સમર્પિત કરી દીધું.
#RSSGujarat@vskgujarat@RSSorg
*પોખરણ પરમાણુ પરીક્ષણ*
આ દિવસ આપણી ટેકનોલોજીકલ શક્તિનું પ્રતીક છે. આ દિવસે ભારત પોતાની અદ્યતન સ્વદેશી ટેકનોલોજીનો પરિચય આપીને વિશ્વના શક્તિશાળી દેશોના સમૂહમાં સામેલ થઈ ગયું હતું.
#RSSGujarat#સંઘશતાબ્દી_ગુજરાત@vskgujarat@RSSorg
पहले मतदान
फिर जलपान
આજ દિનાંક ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરીએ અને લોકશાહીને જીવંત રાખીએ…
સમય 7 થી 6
મતદાન એ માત્ર અધિકાર નથી, પરંતુ દરેક નાગરિકની મહત્વની ફરજ છે.
#RSSGujarat#સંઘશતાબ્દી_ગુજરાત@vskgujarat@RSSorg@abrsmbharat
મારો મત..મારી શક્તિ..મારું ગૌરવ..
દિનાંક ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરીએ અને લોકશાહીને જીવંત રાખીએ…
સમય સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી…
મતદાન એ માત્ર અધિકાર નથી, પરંતુ દરેક નાગરિકની મહત્વની ફરજ છે.
#RSSGujarat@vskgujarat@RSSorg