એસ.પી.રિંગ રોડ પર સાબરમતી નદી નો કરાઈ પાસેના બ્રિજ નું એક બાજુ નું રોડ નું કામ કરાયું.હવે બીજી બાજુના કામ માટે શું મુહૂર્ત જોવાનું છે.બહુ જ ખરાબ રોડ છે
અમદાવાદ માં chankypuri ઓવર બ્રિજ ઉપર ડામર ના એટલા બધા ટેકરા છે ..લપેડા છે કે
Automatic એક એક મીટરે સ્પીડ બ્રેકર બની ગયા છે તે સરખું ફિનિશિગ થાય તો સારું
Cmo@gujarat

હેલમેટ ન પહેરીને તમે પોલીસને નહીં તમારી જાતને છેતરી રહ્યા છો. હેલમેટ ન પહેરવાના હજારો બહાના છે, પણ જીવ બચાવવાનો એક જ રસ્તો છે. બહાનાઓ છોડો, સુરક્ષાને પસંદ કરો. તમે અને પાછળ બેઠેલ વ્યક્તિ, બંને ISI માર્કાનું હેલમેટ પહેરો. ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો. #dcpzone2
@AhdTraffic SP. રિંગ રોડ ઉપર સાબરમતી બ્રિજ ઉપર કોઈ ટ્રક બગડી હોય છે તો ટ્રાફિક જામ થઈ જાય છે તો તે ટ્રક હટાવવાની જવાબદારી સદભાવ વાળા ની છે કે નહીં?
ટ્રાફિક clear કરાવે
@CollectorAhd SP. રિંગ રોડ ઉપર સાબરમતી બ્રિજ ઉપર કોઈ ટ્રક બગડી હોય છે તો ટ્રાફિક જામ થઈ જાય છે તો તે ટ્રક હટાવવાની જવાબદારી સદભાવ વાળા ની છે કે નહીં?

SP. રિંગ રોડ ઉપર સાબરમતી બ્રિજ ઉપર કોઈ ટ્રક બગડી હોય છે તો ટ્રાફિક જામ થઈ જાય છે તો તે ટ્રક હટાવવાની જવાબદારી સદભાવ વાળા ની છે કે નહીં?
ટ્રાફિક clear કરાવે
Air india છેલ્લા 3 થી 4 વરસ થી ધકેલ પંચા દોઢસો જ ચલાવે છે.તેના બધા જુના વિમાન ફોલ્ટ વાળા જ છે.complain કરો તો એવો જવાબ મળે છે કે અમે નવા પ્લેન નો ઓર્ડર આપેલો છે તે પછી complain નહિ રહે.તો શું તેમના નવા પ્લેન ના આવે ત્યાં સુધી સામાન્ય પ્રજા એ મરતા રહેવાનું??
વડોદરા માં સ્માર્ટ સિટી ના નામે આખલા ચરી ગયા
ના ગંદકી સાફ થઈ, ના રોડ પર થી ઢોર દૂર થયા, ના દબાણો દૂર થયા, ના ટ્રાફીક સમસ્યા હળવી થઈ, ના વિશ્વામિત્રી ચોખ્ખી થઈ, ના સિટી માં પાર્કિંગ ની જગ્યા ઉભી થઈ, ના ભિક્ષુક મુક્ત શહેર થયું,
આયોજન વગર નું વડોદરા