માનનીય આરોગ્ય મંત્રી સાહેબ શ્રી @irushikeshpatel અને @mdnhmgujarat તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) ની નિમણૂક અને જિલ્લા ફેર બદલીને સત્તા રાજ્ય કક્ષાએ સોંપવા વિનંતી. કારણ કે જિલ્લા કક્ષાએથી થતી ભરતીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો તમામ CHO ને કરવો પડે છે
@NHMGujarat@A_ArogyaMandir
આજ રોજ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમ માં NQAS Pass કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.
AAM નું નામ-Dantiya
PHC નું નામ-KHODA
તાલુકો-Tharad
જીલ્લો-Banaskantha
CHO-Lalit Dave એન્ડ ટીમ
@NHMGujarat@MoHFW_GUJARAT@GSCU_6688@President_GSCU@CHO_JANAK
ગઇકાલ તા 2/11/23ના રોજ GUJARAT STATE CHO UNION દ્વારા CHO ને કાયમી કરવા તેમજ CHO પડતર માંગ ને પરિપૂર્ણ કરવા આરોગ્ય મંત્રીશ્રી @irushikeshpatel તેમજ તેમના પી.એશ્રી સાથે ચર્ચા કરવામાં આવી. સરકારશ્રી અને આરોગ્ય વિભાગ ને વિનંતી કે CHO ની માંગણીયો સંતોષાય તેવી અપેક્ષા આપ પાસે છે.
@GOPALTHAKOR804@sanghaviharsh@irushikeshpatel@CMOGuj@mansukhmandviya@NHMGujarat છેલ્લા ઘણા સમય થી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર NHM અને આરોગ્ય વિભાગ માં અવિભાજ્ય અંગ તરીકે પોતાનું નિષ્ઠાપૂર્વક કામગીરી આપી રહ્યા છે. પોતાના કામ પ્રત્યે વફાદારી સાથે કામ કરતા કર્મારીઓને સરો લાભ મળે તે માટે સરકાર એ વિચારણા કરવી જોઈએ. આથી સરકારશ્રી ને નમ્ર વિનંતી છે કે કાયમી નો લાભ આપો.