હિન્દુ ધર્મ ના પવિત્ર તહેવાર નવરાત્રી દરમિયાન ઘણા આયોજકો તરફથી વિધર્મી લોકો નો પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એ ખુબ સરાહનીય છે પરંતુ સરકાર દ્વારા જ આ બાબતે નિયમ બનાવવો જોઈએ અને વિધર્મી લોકો માટે આપણા સનાતન ધર્મ ના પવિત્ર તહેવાર નવરાત્રી માં પ્રતિબંધ મુકવો જોઈએ
#નવરાત્રી
ભાવનગર શહેર ની બાજુ મા આવેલા બજરંગદાસ બાપા નુ જન્મસ્થળ એવા ઝાંઝરિયા હનુમાનજી સુધી ના રસ્તા ની હાલત તદન બિસ્માર હાલતમાં છે તો હજારો યાત્રાળુ ને મુશ્કેલી પડી રહી છે તો અધેવાડા ગામ થી મંદિર સુધી નો રસ્તો વહેલી તકે બનાવવામાં આવે
@sejalrpandyamla@bjpforbhavnagar @mahiti_bvn
હું કોઈ પણ ધર્મનો વિરોધી નથી પરંતુ એક ધર્મના ગુરુને મોટા સાબિત કરવા સનાતન ધર્મના ભગવાનને નીચા દેખાડવાનું કૃત્ય જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવ્યું છે તે તદન ગેરવ્યાજબી છે અને તેનો વિરોધ સૌ કોઈ સનાતનીઓ દ્વારા થવો જોઈએ.
#Jay_Shree_Ram🙏
સોમવાર થી આરંભ થઈ રહેલી ભાવનગર - હરિદ્વાર ટ્રેન ને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ના નામ સાથે જોડવુ જોઈએ જેથી
પ્રજા વત્સલ રાજવી નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ નુ નામ હરહંમેશ લોકો ના મનમાં રહે
#મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક્સપ્રેસ
@YSJRSG@CMOGuj@PMOIndia
અત્યારના સમયમાં શ્રધ્ધા, ભક્તિ અને આસ્થા થી પણ ઉપર છે પૈસા
હવે ભગવાન ના દર્શન કરવા પણ પૈસા ચુકવવાના
આ નિર્ણય તાત્કાલિક અસરથી પરત ખેંચાવો જોઈએ
સરકારે દખલગીરી કરવી જોઈએ
#ડાકોર@CMOGuj
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. 💐
ઈશ્વર આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
જે રીતે ઇસ્કોન બ્રિજ પર ના એક્સિડન્ટ પછી જાગ્યા અને આમ જનતા ને ટ્રાફિક ડ્રાઇવ અને દંડ ના નામે સુધારી રહ્યા છો
એ જ રીતે ખાડા વાળા રોડ રસ્તા ના લીધે કોઈ જીવ ગુમાવી દેશે પછી રોડ રસ્તા સારા કરવા માટે જાગશો?
#RoadSafety@Zee24Kalak@abpasmitatv@tv9gujarati
તલાટી ની પરીક્ષામાં જેટલા ઉમેદવારો ભાગ લેવા માગતા હોય તેટલા જ ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી બિનજરૂરી વ્યય ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે હેતુથી જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેમનું અગાઉથી સંમતિ પત્રક મેળવવામાં આવશે.
પંચાયત પસંદગી મંડળનો સમગ્ર કર્મચારીગણ ગઈકાલ સવારથી સળંગ ફરજ પર હતો. આજે બપોરે 12 વાગ્યા પછી તેઓ આરામ માટે ઘરે ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી સળંગ ઓવર ટાઈમ કરી રહ્યા હતા પણ ક્યારેય તેમણે ચહેરા પર થાક વર્તાવા દીધો નથી.
તેમની પ્રતિબદ્ધતાને હું નમન કરું છું.
ગુજરાતમાં 36 દિવસની આચારસંહિતાનો આજે આવ્યો અંત.. આચાર સંહિતાના કારણે અટકેલા કામો હવે આગળ વધશે. સરકારી નોકરીમાં પેન્ડિંગ રહેલા ઓર્ડરો અને અટકેલી ભરતીની કાર્યવાહી પણ હવે આગળ ધપશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નાની મોટી 12 પરીક્ષા લેશે. બંને મહિનાના શનિ- રવિમાં થશે પરીક્ષાનું આયોજન. સર્વેયર ગુજરાતી સ્ટેનો ,ઈંગ્લિશ સ્ટેનો સહિતની પરીક્ષાનો સમાવેશ. બોર્ડ પરીક્ષાની તૈયારીમાં જોતરાયું