#SaveSMCcollege N.I.R.F ( National institutional ranking framework ) માં આણંદ એગ્રિકલચરલ યુનિવર્સિટી ને ઉચ્ચ સ્થાન મળતું હોવાથી દરેક વિદ્યાર્થી ના સપના ની કૉલેજ આ યુનિવર્સિટી માં હોઈ છે. તો પ્રગતિ ના પથ પર શા માટે આવું કામ કરવાં માં આવી રહ્યું છે.@rcfalduofficial@ABVPGujarat