@OlaElectric@bhash last 14th August I cancel my order but till then today no any update for refund please let me know when I get my refund and how much time it will take
My order id
OET-579542920240725-OGX196
વાપી :કરવડ ગામનાં અમુક મહોલ્લામાં સ્ટ્રીટ લાઇટ નથી અને સરપંચ ૧૫ મા નાણાપંચ નો દુરુપયોગ કરી પંચાયત કચેરી ખાતે 2.50 લાખની સોલાર પેનલ લગાવી 2 એર કન્ડિશન અને ટલાટી કંમ મંત્રી શ્રી ની ઈલેક્ટ્રીક કાર ચાર્જ કરી અંગત લાભ લઈ રહ્યા છે છતા ઉપરી અધિકારી કોઈ પગલાં ભરતાં નથી જે આશ્ચર્યજનક છે
@CMOGuj@collectorvalsad@DDO_VALSAD @tdovapi @KanuDesai180 કરવડ ગામ પંચાયત કચેરી ખાતે 1 AC પંચાયત ફંડમાંથી અને 1 AC લોક ફાળો તરિકે દર્શાવી સરકારી નાણાંની દુરુપયોગ કરેલ છે ગામમાં સ્વચ્છતા પાણી અને સ્ટ્રીટ લાઈટ માટે પિઝા નથી તપાસ કરી સરપંચ અને ટલાટી સામે પગલાં ભરશો એવી આશા છે
@dgvartman@ValsadDarpan કરવડ ગામ પંચાયત સરદારી પરિપત્ર ની ઉપરવટ જઇ 2 નંગ AC ફિટ કરાયા છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી જે આશ્ચર્યજનક છે ગામમાં શુદ્ધ પાણી નથી ઘરનો વેસ્ટ નહેરમાં ઠલવાય છે અને સ્ટ્રીટ લાઈટ માટે પૈસા નથી અને સરપંચ અને ટલાટી ઠંડી હવા ખાઈ રહ્યા છે!
@CMOGuj@collectorvalsad@DDO_VALSAD @tdovapi @KanuDesai180 સરપંચ અને ટલાટી કંમ મંત્રી શ્રી કરવડ ગામ પંચાયત દ્વારા જણાવાયું છે કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી એર કન્ડિશન લગાવેલ છે શું આ રીતે સરકારી પરિપત્ર વિરલ ઠરાવ પસાર કરી શકાય છે ખરો તેનો ઉત્તર આપવા વિનંતી છે
आयुष्मान ग़रीबो के स्वास्थ्य के लिए है वरदान। ✌🏼
भारत सरकार की आयुष्मान योजना पाँच सालों से सभी ग़रीबो का बेहतर स्वास्थ्य सुनिश्चित कर रही है।
#5YearsOfAyushmanBharat
भारत में मिर्ची ख़रीदते ये हैं जर्मनी के डिजिटल अफ़ेयर्स मंत्री वोल्कर विसिंग @Wissing 😁
सड़क किनारे एक छोटी सी दुकान में UPI से पैसे देना का अनुभव आप ख़ुद इन तस्वीरों से समझिए
पहले विदेशी हैरत में पड़ते थे ग़ुरबत और ग़रीबी देखकर.. आज की हैरत ख़ुश करने वाली है
* ऐजेंडाधारी-इस ट्वीट और विडियो से दूरी बनाकर रखें, भयंकर मिर्ची लगने के आसार हैं
ये तस्वीरें किसी औरत के लिए ज़िंदगी भर का वो दाग़ है जो कभी नहीं मिट सकता.. ये सोच कर भी मन डर की हर सीमा लांघ जाता हैं कि इन मासूम औरतों पर क्या बीती होगी.. मणिपुर का ये विडियो मई का है..वाहियात दरिंदे नग्न अवस्था में दो रोती बिलखती,असहाय महिलाओं की परेड करवा रहे हैं, एसी हरकतें कर रहे हैं कि आत्मा को चीर दे।
एन बिरेन सिंह @NBirenSingh कोई लज्जा बाक़ी हो तो फ़ौरन अपने पद से इस्तीफ़ा दे दीजिए.. और केंद्र सरकार से दो टूक सवाल- अब और किस चीज़ का इंतज़ार करेंगे?
@collectorvalsad@trajendrabjp@revenuegujarat ધન્યવાદ મારી રજૂઆત ઉપર ધ્યાન આપવા બદલ પરંતુ સાધનિક કાગળો ની વાત કરું તો ગામ પંચાયત ખાતે મારુતી ડોર પ્રોસેસ કંપની ના વ્યવસાય વેરાની પાવતી ઉપલબ્ધ છે અને આકરણી માટે કોઈ દસ્તાવેજો જમા નથી તેવું જણાવેલ છે જેથી સ્થળ તપાસ કરી જરુરી પગલાં લેવામાં આવે એવી આશા વ્યક્ત કરું છું
@collectorvalsad@trajendrabjp@revenuegujarat આ ગૈરકાયદેસર પ્રવૃત્તિ અંગે અનેક વખત ટ્વિટર ઉપર રજુઆતો કરી હતી પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આજ દિન સુધી ૭૩એએ જમીન ઉપર ગૈરકાયદેસર કબ્જો કરનારા ભુમાફિયા સામે પગલાં લેવાની દરકાર સુધ્ધાં નથી કરાતી https://t.co/ZdtvzfS6LX
@collectorvalsad@trajendrabjp@revenuegujarat ૭૩એએ નિયંત્રણ હેઠળ નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારે ભુમિહિન આદીજાતી લોકોને ખેતીકામ કરી જીવન નિર્વાહ કરી શકે તે માટે સરકારે ફાળવી હતી આવી જમીનો ભુમાફિયાઓએ આદીજાતી લોકોને લોભ લાલચ ડરાવી ધમકાવીને ૯૯ વર્ષના ભાડા કરાર આધારે પડાવી લીધી છે
@collectorvalsad@trajendrabjp@revenuegujarat કરવડ ગામ પંચાયત દફતરે મિલકત નંબર ૪૩૭૩ પ્રકાશ પ્રેમચંદ ભાદાણી ના નામથી નોંધાયેલ છે જે મિલકત ૭૩એએ આદીવાસી જમીન સં નં ૭૫૨/૧ નવો ૧૦૫૨ અને ૭૫૨/૨ નવો ૧૦૫૮ ઉપર બંધાયેલી મારુતી ડોર પ્રોસેસ નામની કંપની તરિકે કાર્યરત છે પરંતુ પંચાયત કચેરી ખાતે આના કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી તપાસ થશે ખરી?
@collectorvalsad@trajendrabjp@revenuegujarat કરવડ ગામ પંચાયત દફતરે મિલકત નંબર ૪૩૭૩ પ્રકાશ પ્રેમચંદ ભાદાણી ના નામથી નોંધાયેલ છે જે મિલકત ૭૩એએ આદીવાસી જમીન સં નં ૭૫૨/૧ નવો ૧૦૫૨ અને ૭૫૨/૨ નવો ૧૦૫૮ ઉપર બંધાયેલી મારુતી ડોર પ્રોસેસ નામની કંપની તરિકે કાર્યરત છે પરંતુ પંચાયત કચેરી ખાતે આના કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી તપાસ થશે ખરી?
@collectorvalsad@revenuegujarat ૭૩એએ આદીવાસી જમીન ૯૯ વર્ષના ભાડા કરાર આધારે મારુતી ડોર પ્રોસેસ નામની કંપની ના બાંધકામ સામે સુઓમોટો દાખલ કરી ૭૩એએ કાયદાનું ઉલ્લંઘન બદલ દંડ ફટકારી જમીન સરકાર દાખલ કરવી જોઈએ જેવી રીતે સુરત કામરેજ પ્રાંત અધિકારી શ્રીએ કાર્યવાહી કરી હતી @sdmkamrej@SDMPardi@CMOGuj
मर्यादा पुरुषोत्तम भगवान श्रीराम जी के जन्मोत्सव राम नवमी के पावन उत्सव की आप सभी को हार्दिक शुभकामनाऐ,भगवान श्रीराम जी की आप सभी पर क्रीपा बनी रहे। बोलो श्रीरामचंद्र भगवान की जय ।