@AmdavadAMC
આપના દ્વારા ચલાવવામાં આવતું whatsapp ચેટબોર્ડ કામ કરી રહ્યું નથી ફરીથી ફરિયાદ કરવાની સૂચના આપી રહ્યું છે માટે જાહેર જનતાના હિતમાં યોગ્ય કાર્યવાહી કરી સારા સોફ્ટવેર વાપરવા વિનંતી
@CMOGuj@AmdavadAMC@AMCommissioner@HiteshBarotBJP અમદાવાદ વસ્ત્રાપુર માં કચરાને ગંદકીનું સામ્રાજ્ય ઘણા મહિનાથી ફેલાઈ રહ્યું છે માર્ચથી અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે એસ્ટેટ વિભાગ પાસે પ્લોટના માલિક ની કોઈ માહિતી પણ નથી અને રહીશો ગંદકી માં જીવે છે.
ફોન ૯૪૨૮૦૧૮૮૪૦ #smartcity
@CMOGuj@AmdavadAMC@AMCommissioner@HiteshBarotBJP અમદાવાદ વસ્ત્રાપુર માં કચરાને ગંદકીનું સામ્રાજ્ય ઘણા મહિનાથી ફેલાઈ રહ્યું છે માર્ચથી અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે એસ્ટેટ વિભાગ પાસે પ્લોટના માલિક ની કોઈ માહિતી પણ નથી અને રહીશો ગંદકી માં જીવે છે.
ફોન ૯૪૨૮૦૧૮૮૪૦ #smartcity
@CMOGuj@dr_pansuriya@MoHFW_INDIA@MoHFW_GUJARAT
ગુજરાત મા બાગેશ્વર ધામ વાળા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આવનાર ૫ થી ૭ જૂન દરમિયાન રાજકોટ માં આરોગ્ય લક્ષી બિન વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અંધશ્રદ્ધા ફેલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે નહીં તે માટે ગાઈડ લાઈન જાહેર કરવા વિનંતી
@AmdavadAMC@AhmedabadPolice
અમદાવાદ મધ્ય આવેલ વસ્ત્રાપુર વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા ગંદકી અને દબાણો દૂર કરવામાં આવતા નથી રાત્રિ ના ૩.૦૦ વાગ્યા સુધી લારીઓ દબાણ કરે છે.
આપના દ્વારા અન્ય વિસ્તાર ની દબાણ હટાવવાની ઝુંબેશ ન વિડિઓ મૂકવામાં આવે છે.
https://t.co/ZjFsBlqIHb
@narendramodi@CMOGuj@anandibenpatel@AmitShah@iJagdishBJP આપણા ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે એક જ પરિવારના માં અને દીકરો ગુટકા અને મસાલા ના વ્યસનના કારણે કેન્સર ગ્રસ્ત થયા છે અને પોતાની જિંદગી બરબાદ કરેલ છે આપ સૌને મારી વિનમ્ર અપીલ છે કે ગુજરાતમાં ગુટકા ,મસાલા પર પ્રતિબંધ કરો.
@anandibenpatel@narendramodi@BJP4Gujarat નારી શક્તિ સ્વરૂપે
આદરણીય શ્રી મતિ આનંદીબેન પટેલ ને સત્તા પરથી દૂર કરવાનું કામ આજ પુરુષ પ્રધાન માનસિકતા એ કરેલું ત્યારે નારીશક્તિ વંદન અને અનામત નો આલાપ શા માટે??
@anandibenpatel@narendramodi
बंगाल से TMC महिला भागीदारी मुख्यमंत्री महिला
राज्यसभा में ४६% लोकसभा ३८% मगर गुजरात में आंदोलन की आड़ में पहली महिला मुख्यमंत्री माननीय श्रीआनंदी बेन
नारीशक्ति और गुजरात की सबसे मजबूत और सरकारी तंत्र से अच्छा काम लेने में माहिर को क्यों हटाया था
@sanghaviharsh@AmdavadAMC
આપના માટે આ કામ બહુ નાનુ હશે પરંતુ અમારા જેવા રહીશો માટે ખુબજ અગત્ય નું અને અમારા સ્વાસ્થ્ય માટે નું છે હર્ષ ભાઈ જાહેર માં કહેતા હોય છે પ્રજા નું નાનું કામ પણ કરવું આની રજૂઆત ઘણાં સમય થી કરવામાં આવેલ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી થયેલ નથી.
@narendramodi@CMOGuj જ્યારે દેશ આર્થિક કટોકટી તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકાર્પણ અને ખાતમુર્હુત ના કાર્યક્રમો સાદગી થી કરી દેશના કરોડો રૂપિયા વેડફવાનું બંધ કરવું જોઈએ #NarendraModi
@AmdavadAMC @AMCommisssioner @CMOGuj
According to the Swachh Survekshan 2024–25 awards, Ahmedabad was named the cleanest big city in India but this is reality of our area Vastrapur.
Please take immediate action we have already complaint regarding this.
@AmdavadAMC@AhmedabadPolice@Bhupendrapbjp
અમદાવાદ ની મધ્યમાં વસ્ત્રાપુર બોડકદેવ વોર્ડમાં સત્યમ બંગ્લોઝ ની પાછળના ભાગમાં ડમ્પીંગ સાઈડ તથા બે રોકટોક ચાલતા ખાણીપીણીના સ્ટોર અને તેમાંથી ઉત્પન્ન થતું પ્રદૂષણના કારણે આજુબાજુના રહીશોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે જે તત્કાલ દૂર કરવું
@AmdavadAMC@Bhupendrapbjp@CMOGuj
અમદાવાદ માં ચાલતા વિકાસ કાર્યો પ્રજાની સગવડ અને સુખાકારી મટેવજ થઈ રહ્યા છે સાથે રાહદારીઓ ની સુરક્ષા માટે કોન્ટ્રાક્ટરો ને ગ્રીન કપડું બાંધવા સૂચન કરવા અને રસ્તે ચાલતા નાગરિક ને થતું શારીરિક નુકશાન અટકાવવા વિનમ્ર અપીલ..