ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું ���ેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
5 વર્ષ શાસન કરવાના ધા���ાસભ્યને 1 લાખથી પણ વધુ પગાર અને આજીવન પેન્શન,..
જ્યારે સરકારી કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર.
સંવેદનશીલ સરકાર આને કહેવાય?
આ તે કેવું ગુજરાત મોડેલ ?
#Remove_Fixpay_in_gujarat
#Remove_Fixpay_in_gujarat
ગુજરાતમાં લાખો કર્મચારીઓ ફિક્સ પગાર પર કામ કરે છે, આરોગ્ય, શિક્ષણ અને પંચાયત વિભાગોમાં.
2024માં કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવાની ચર્ચા થઈ, પરંતુ કોઈ નક્કર નિ���્ણય લેવાયો નહીં, જે વહીવટી નિષ્ક્રિયતા દર્શાવે છે.
#Remove_Fixpay_in_gujarat
#ભરતી #ફિક્સ_પે @CMOGuj
2. સમાન કામ, અસમાન વેતન: ફિક્સ પગારવાળા કર્મચારીઓને સમાન કામ માટે ઓછું વેતન મળે છે. ઉદાહરણ તરીકે, કેટલાક કર્મચારીઓને 26,000 રૂપિયા જ્યારે અન્યને 49,000 રૂપિયા મળે છે, જે અન્યાયપૂર્ણ ગણાય છે.
ફિક્સ પગારની નીતિની મુખ્ય ફરિયાદો
1. લાંબો ફિક્સ પગારનો સમયગાળો: ગુજરાતમાં કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવામાં આવે છે, અન્ય રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 2 વર્ષના પ્રોબેશન સમયગાળાની તુલનામાં ઘણો લાંબો છે.
#Remove_Fixpay_in_gujarat#ભરતી#ફિક્સ_પે#ફિકસ_પગાર
बिल्कुल जायज मांग है।
🔹 5 વર્ષ સુધી પીએફ નહીં
🔹 ગ્રેચ્યુઈટી નહીં
🔹 બિમા કે સદભાવના લાભ નહીં
🔹 સમાન કામ માટે ઓછું વેતન
આ "કિંમત બચત" નહીં, "યુવાનો પર ખર્ચ ન કરવાની ઘોષિત નીતિ" છે.
#Remove_Fixpay_in_gujarat#raj_cho_भर्ती_में_पद_बढ़ाओ