ग्राम स्तर पर कृषि विभाग की जिम्मेदारियां निभाने के लिए उचित कार्यालय की आवश्यकता है। ग्रामसेवकों को बैठने, रिकॉर्ड रखने और नियमित सरकारी कार्य करने योग्य आधारभूत सुविधा उपलब्ध होनी चाहिए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@VTVGujarati
कल से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्य बंद रखे जाएंगे। कंप्यूटर तथा मोबाइल एप्लीकेशन के माध्यम से होने वाली विभिन्न ऑनलाइन कार्यवाही भी इस बहिष्कार कार्यक्रम में शामिल रहेगी।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@SandeshNews
કચ્છ જિલ્લા રાપર તાલુકા ના ખેંગારપર ગામ ના ખેડૂતમિત્ર શ્રી પ્રભુભાઈ આહિર દ્વારા ગ્રામસેવક ના પડતર પ્રશ્નો અને તેના કારણે ખેડૂતમિત્રો ને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરવામાં આવી તથા ગ્રામસેવક ની માંગણીઓ ને સમર્થન આપવામાં આવ્યું.
આભાર ભાઈશ્રી 🙏🏻#GramsevakNyayLadat
હું __તળાજા _ તાલુકામાં કૃષિ યોજનાઓની કામગીરી કરું છું. અનેક મોબાઇલ એપ્લિકેશન અને ઓનલાઈન પ્રક્રિયા સાથે field duty પણ નિભાવવી પડે છે.
#GramsevakNyayLadat@divyabhaskar@VTVGujarati
દિવેલા પાક વાવીએ અને ઉત્તમ ખેતી કરી ..🌱🌱
ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા પ્રોત્સાહક સહાય અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવેલા નિદર્શન કીટ વિતરણ કરવામાં આવી અને દિવેલા lની ખેતી પધ્ધતિ વિષે સમજ આપવામાં આવી....
#agriculture#krushipragati#Bhavnagar#khedut
पिछले कुछ दिनों से गुजरात के ग्रामसेवक अपने हक और न्यायसंगत मांगों के लिए शांतिपूर्ण तरीके से अपनी आवाज़ सरकार तक पहुँचा रहे हैं। सरकार श्री से विनम्र आग्रह है कि हमारी लंबित मांगों पर सकारात्मक निर्णय लेकर शीघ्र समाधान करें।
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (મોરબી) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (ભાવનગર) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
The agricultural field staff and Gram Sevaks, who serve as the backbone for farmers in Gujarat, are currently holding a peaceful, Gandhian movement for their long-pending issues. We request the Government of Gujarat to intervene promptly and resolve their demands at the earliest.
#GramsevakNyayLadat #gramsevak
हम महेमदाबाद तालुका के ग्रामसेवक हे।
किसानों तक सरकारी योजनाओं एवं सेवाओं को पहुँचाने की जिम्मेदारी निभा रहे हे।
हमारी मांग सिर्फ हमारे लिए नहीं, किसानों को और मजबूत बनाने के लिए है।
ग्रामसेवकों की न्यायसंगत मांगों का समाधान करें।
हम ग्राम सेवक
किसानों तक सरकारी योजनाओं एवं सेवाओं को पहुँचाने की जिम्मेदारी निभाते हैं।
हमारी मांग सिर्फ हमारे लिए नहीं, किसानों को और मजबूत बनाने के लिए है।
ग्रामसेवकों की न्यायसंगत मांगों का समाधान करें !!
#GramsevakNyayLadat