બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાળોદર ગામમાં ભારે વરસાદથી થયેલ અસર વચ્ચે, ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ ગામે પહોંચી રાહત સામગ્રી વિતરણ કરી અને દરેક પ્રકારની મદદ પૂરી પાડી.
આવા અનેક સાચા કર્મયોગીઓ જિલ્લા માટે ગૌરવ સમાન છે. 👏
Indian Passport holder V1261220 from Gujarat Name Mr. Rabari Laxmanbhai Rupabhai Work in Saudi Arabia need help and legal assistant..he is jailed there since one month in a road accident case.plz look into this matters 🙏 @MEAIndia@DrSJaishankar@IndianEmbRiyadh@SuhelAKhanIFS
પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ દ્વારા સોમનાથમાં પ્રારંભ કરાયેલ રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં મહંત શ્રી જયરામગીરી બાપુ સાથે સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો...
સોમનાથ ખાતે રામ મંદિરમાં મંત્ર લેખનમાં જોડાયા હતા. અને સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે વિસર્જન બાદ સર્જનની આ મહાગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાન��ં કાર્ય કરશે. સોમનાથમાં લખાય રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે... જય જય શ્રી રામ
જે બનાસકાંઠા પોલીસ રાજકીય કિન્નાખોરી રાખીને કોગ્રેસના કાર્યકરો અને સંબધીઓ ઉપર કાર્યવાહી કરી રહ્યા છે એમને મારો પ્રશ્ન છે કે 2017 ની વિધાનસભાની ચુંટણીમા એક રાજકીય ઉમેદવાર નો કરોડો રૂપીયાનો દારૂ ઢીમા માર્કેટયાર્ડ માંથી મળયોતો એના ઉપર શુ પગાલા લેવામા આવ્યા ?? @sanghaviharsh@CMOGuj
હિંમતથી સરકાર અને બનાસકાંઠા પોલીસ સામે લડી રેહલા વાવ ના ધારાસભ્ય @GenibenThakor ને યેનકેન પ્રકારે દબાવવા અને મનોબોળ તોડવા માટે એમના ભાઈ ઉપર ખોટો કેશ કરીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ લડાઈમાં અમે સૌ મજબુતાઈ સાથે છીએ 1/2
હું જીવરાજ આલ અઘ્યક્ષશ્રી વિહોતર ગૃપ ઓફ ગુજરાત હું મારા સમર્થકો ની સાથે જાહેર ભારતીય જનતા પાર્ટી માં મારું સમર્થન આપું છું.
આપ સૌ સ્નેહીજનો તથા મારા વિચારો સાથે સહમત સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું. 🙏🏻 #jivrajaal#bhuvaji#vihotargroup#support#BJPGujarat
નાળોદર ગામ થી કસ્ટમ રોડ સુધીના
ખેતરોમાં જવા માટે નો રસ્તો કેનાલ નું પાણી ભરાવાથી બ્લોક થઇ ગયો છે તા 03/11/2022 ના રોજ અરજી
આપેલ હોવા છતા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી
કોઈપણ અધિકારી આ રીતે મહિલાને ના પકડી શકે.સમગ્ર ગુજરાત નો માલધારી સમાજ આ ઘટનાને વખોડે છે અને માન. ગૃહરાજ્યમંત્રી શ્રી આવી પોલીસ સામે પગલાં લો 🙏 @sanghaviharsh@isudan_gadhvi@AmitShah ૨૦૨૨ માં પરીણામ ભોગવવા તૈયાર રહો @CMOGuj@PMOIndia