@Hasmukhpatelips ગણતરી ના કલાકો બાકી છે તારીખ ૨૬ અને ૨૭ એ Ad No:૫૧, ૭૭ વર્ગ ૧-૨ ની પરીક્ષા નું common પેપર છે પરંતુ હજી સુધી તેના સંમતિ પત્રક વેબસાઇટ પર્ આવ્યા નથી.સંમતિ પત્રક વેબસાઇટ પર ના મૂકી શકો તો સાહેબ આ જનરલ પેપર લેવાની સિસ્ટમ કેટલી યોગ્ય? GPSC માં call કરેલ પણ રાહ જોવો @GPSC_OFFICIAL
ગણતરી ના કલાકો બાકી છે તારીખ ૨૬ અને ૨૭ એ Ad No:૫૧, ૭૭ વર્ગ ૧-૨ ની પરીક્ષા નું common પેપર છે પરંતુ હજી સુધી તેના સંમતિ પત્રક વેબસાઇટ પર્ આવ્યા નથી.સંમતિ પત્રક વેબસાઇટ પર ના મૂકી શકો તો સાહેબ આ જનરલ પેપર લેવાની સિસ્ટમ કેટલી યોગ્ય? GPSC માં call કરેલ પણ રાહ જોવો@Hasmukhpatelips
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
સર હાલ માં મુકેલી પ્રોવિઝનલ-કી માં બહુ સામાન્ય ભૂલો છે લગભગ ઓછામાં ઓછી 20 ભૂલો છે. શું આ ભૂલ માટે સામાન્ય વિધાર્થીઓએ 2000 રૂપિયા માત્ર જેના સાચાં જવાબ છે એ���ા માટે ચૂકવવા પડશે. આ યોગ્ય નથી. વિનંતી છે કે પ્રોવિઝનલ કી ફરીવાર અસામાન્ય ભૂલો સાથે મુકવામાં આવે.
@Hasmukhpatelips સાહેબ, તમે જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે તમારી પાસે ઘણી આશા હતી.
પરંતુ તમે જે રીતે એક્ઝામના એક મહિના પહેલા તારીખ અને સિલેબસમાં ચેન્જ કરી રહ્યા છો તે કેટલું યોગ્ય છે?
અમે અમારો સમય જે જૂના સિલેબસમાં આપ્યો તે સમય આયોગ પાછો આપી શકશે?
આજે ખરેખર દિનેશ દાસા સાહેબની ખોટ વર્તાઈ રહી છે.
@Hasmukhpatelips સાહેબ, તમે જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે તમારી પાસે ઘણી આશા હતી
પરંતુ તમે જે રીતે એક્ઝામના એક મહિના પહેલા તારીખ અને સિલેબસમાં ચેન્જ કરી રહ્યા છો તે કેટલું યોગ્ય છે?
અમે અમારો સમય જે જૂના સિલેબસમાં આપ્યો તે સમય આયોગ પાછો આપી શકશે?
આજે ખરેખર દિનેશ દાસા સાહેબની ખોટ વર્તાઈ રહી છે
#WithdrawObjectionFee
માનનીય @Hasmukhpatelips સાહેબ, ઉમેદવારોની રજૂઆત આપને સમયનો વેડફાટ(ટાઇમપાસ) લાગે છે, પરંતુ સામન્ય માણસ એ ભૂલની કિંમત શું લેવા ચૂકવે જે ભૂલ આયોગે કરી હોય?
📌PAK મા જ આયોગ જે પ��રશ્નો રદ કરવામાં આવે છે તે પ્રશ્નમા ઉમેદવારે જે સમય આપ્યો તે સમયની કિંમત ��ોણ આપશે?
@Hasmukhpatelips સાહેબ, અહીં ઉમેદવારના સમયની સાથે પૈસાનો પણ ખર્ચ થઈ રહ્યો છે .
અમને આશા છે કે આયોગ દ્વારા જે પ્રોવિઝનલ આન્સર કી બનાવવાની વ્યવસ્થા છે તેમાં પણ મોટા સુધારા કરાશે.
@Hasmukhpatelips હવે આ સવાલ ને સુધારવા માટે આપડે 100rs આપવાના એમ🤔🤔?
🤔 સાહેબ, GPSCમાં કેવા નિષ્ણાંતો છે તે ખ��ર નથી પડતી.
જ્યારે આવા સવાલો ના જવાબ સુધારવા માટે ₹100 આપવા પડે ત્યારે વિરોધ કરવો જરૂરી છે.
@Hasmukhpatelips હવે આ સવાલ ને સુધારવા માટે આપડે 100rs આપવાના એમ🤔🤔?
🤔 સાહેબ, GPSCમાં કેવા નિષ્ણાંતો છે તે ખબર નથી પડતી.
જ્યારે આવા સવાલો ના જવાબ સુધારવા માટે ₹100 આપવા પડે ત્યારે વિરોધ કરવો જરૂરી છે.
📌ક્યાં સુધી #પાડાને_વાંકે_પખાલીને_ડામ આપ્યા કરશો ?
📌વાસ્તવિક રીતે જોવા જઈએ તો દિલ ઉપર હાથ રાખી જવાબ આપજો કોઈ પરીક્ષાના પ્રશ્ન ચેલેન્જ કયારે થાય ?
📌કોઈ દુકાન માં કોઈ વસ્તુ defective છે તો દુકાનદારનું ધ્યાન દોરીએ તો શું તે વસ્તુ માટે જાગૃત નાગરીકને પૈસા ભરવા પડે ?
📌ભૂલ પેપર કાઢનારની (#કથિત_તજજ્ઞો) હોઈ તો પણ ફી ઉમેદવાર ને જ કેમ ચૂકવી પડે ?
🤔તો તો પ્રશ્ન માં ભૂલ છે કે નહીં એની સાબિતી ઉમેદવારે આપવા કરતાં તો જે તે ભરતી બોર્ડે આપવાની જરૂર છે.
🤔કોર્ટ માં કે પ્રોવિઝનલ આન્સર કી વખતે વાંધા અરજી માં લોકો પેપર સેટર ની ભૂલ સરકારી પુસ્તકના આધાર પુરાવા સામે રાખે તો કહે કે આ પ્રશ્નો એક્સપર્ટ એ કાઢ્યા છે.. તો એક #સંમતિ_પત્ર ભરતી બોર્ડ પણ આપે કે 👉🏼 કોઈ પ્રશ્ન માં ઉમેદવાર ને ભૂલ લાગે તો ઉમેદવાર નહીં ભરતી બોર્ડ પુરાવા આપશે અને તેનું વળતર ઉમેદવાર ને આપશે.
👉🏼ભરતી બોર્ડ કહે છે કે અમારા પેપર તો #Expert (તજજ્ઞો) કાઢે છે. તો સાહેબ તમારા એવા કેવા #તજજ્ઞો (Expert) કે જે આટલી આટલી ભૂલ ભરેલા પેપર ક��ઢે છે...
👉🏼ફોરેસ્ટ(૧૫૦ જેવા પ્રશ્નોમાં ભૂલ તમારા તજજ્ઞો ની હતી)
👉🏼CCE (૧૦૦+ પ્રશ્નો માં ભૂલો હતી)
👉🏼GPSC ની પ્રીલીમ માં 40 40 પ્રશ્નો કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યા હોઈ અને સુધારવા પડ્યા હોઈ એવા દાખલા અગણિત છે.
👉🏼GPSC જેવી મુખ્ય પરીક્ષામાં તો પ્રશ્ન પૂછ્યો હોઈ અનુસૂચિ 8નો અને જવાબ અનુસૂચિ 9નો લખીને આવે માં તમારા #તજજ્ઞો સાચો જવાબ લખ્યો હોઈ એને એક માર્કસ નાં આપે અને ખોટો લખ્યો હોઈ એને પૂરેપૂરા માર્કસ આ���ે.
📌ઉમેદવારો પાસેથી ઉઘરાણા કરવા કરતાં તમારા તજજ્ઞો (#એજન્સી) ને જે પેપર સેટ કરવા માટે આપો છો એમને કહો કે 10 વાર એક એક પ્રશ્ન ને ક્રોસ ચેક કરીને પછી પરીક્ષામાં પૂછે, ભૂલ નીકળે જ શા માટે ? દરેક વખતે દંડ અને દંડા ઉમેદવાર જ કેમ ભોગવે તમારા કહેવાતા તજજ્ઞો ને દંડ કરો જે 30 30 કરોડ જેટલા પૈસા લઈ રહ્યા છે #પારદર્શીતા નાં નામે વિદ્યાર્થીઓ નાં ભવિષ્ય સાથે ક્યાં સુધી રમશો ?
📌તમારા જેવા લોકોની બેવડીનીતી ને અનુરૂપ #ગાલિબ એ એક પંક્તિ ખૂબ સારી લખી છે..
ताउम्र ग़ालिब ये भूल करता रहा,
#धूल_चेहरे_पर_थी_और_ये_आइना_साफ़_करता_रहा ।
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@ABPNews
@ZeeNews
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@ITJanak
@kirpalsinh_G
@GovernorofGuj
@Bhupendrapbjp
@kuberdindor
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@nidhirpatel6
@Janak_Sutariyaa
@Hasmukhpatelips ઘણા પ્રશ્નોમાં ચારે ચાર વિકલ્પ ખોટા હોય છે સાચા જવાબ નો વિકલ્પ જ નથી હોતો ને મંડળ દ્વારા રદ કરવામાં આવે છે તો ત્યારે પેપર સેટર અને મંડળ ની જવાબદારી ક્યાં જાય છે?🤔
મંડળ અમુક પ્રશ્નો રદ કરે તો તેના પર દંડ ની જોગવાઇ ખરી??🤔
@Hasmukhpatelips પરીક્ષા સેન્ટર ઓ 100-200 km દૂર આપવા....ખર્ચો કોનો થશે?
ટેકનિકલની prelims પરીક્ષાઓ એક જ દિવસે લેવાતી હતી તે હવે બે અલગ અલગ દિવસે આપવા જવાનું ...ખર્ચો કોનો ��શે?
Concent આપવામાં ફિસ
આન્સર કીમાં ભૂલ હોય પેપર સેટરની તોય પણ ઉમેદવારો જોડે ફિસ
કરવા છે સુધાર પણ થાય છે ઉધાર😂
@Hasmukhpatelips વાંધા અરજી માટે 100rs ફી લ્યો એનો વાંધો નાઈ....
પણ જો પ્રશ્ન માં ભૂલ છે એ સાબિત થયું તો સામે વિદ્યાર્થીઓ ને 200 પાછા આપશો?? 🤔🤔🤔
હળ હળ તો પ્રશ્ન
#GPSC
@Hasmukhpatelips સર, અત્યાર સુધી સિવિલ ઈજનેર ની ભરતીમા GS ના પેપર માટે માત્ર ગુજરાતી ભાષામાં પેપર આવતા હતા. પણ તમારા કાર્યકાળમા ગુજરાતી અને Eng બંને ભાષા આવે છે. સિલેબસમાં પણ માત્ર ગુજરાતી ભાષા આવશે એવુ લખેલુ છે તો પણ તમે મનમાની કરો છો
૨૩ Feb પેપર લેવાશે, એમા માત્ર ગુજરાતીમા હશે એવી આશા રાખીએ છીએ