આજની @CRPaatilસાહેબની મૂલાકાત સફળ રહી, આશા રાખીએ ખાલી waiting ના આપે અને #LRD નુ શાંતિ પૂર્ણ સોલ્યુશન લાવે જોખાલી waiting આપે તો એવું થય શકે જેના કારણે ફરી પાછુ આંદોલન કરવું પડે તો સાહેબ ને બે હાથ જોડી ��ે વિનંતી કે ભરતી નું સુખદ નિરાકરણ લાવી
@sanghaviharsh
@sanghaviharsh સાહેબ જૂની ભરતી 2018/19 નું શું ?
સાહેબ તમે તો અમારી વેદના સમજો. થોડી તો સંવેદના દેખાડો અમારી પ્રત્યે .
એક તમારી પર આશા છે. કે નવા ગૃહમંત્રી અમને અને અમારા મન ને સમજશે.
લોકરક્ષક ભરતીમાં ખાલી જગ્યાની યાદી જાહેર કરી તે પદો ઉપર યોગ્ય ઉમેદવારો ને નિમણુંક આપવા નમ્ર અપીલ છે. કેવહેલામાં વહેલી તકે અમારીઆ અરજને ધ્યાનમાં લેવામાં આવે અને તેનું યોગ્ય ન્યાયઆપવામાં આવે તેવીસર્વ ઉમેદવારોની નમ્રઅરજછે #ચલો_ગાંધીનગર#LRD_SOLUTION#યુદ્ધ_એજ_કલ્યાણ@sanghaviharsh
@GulabsinhRajput@sanghaviharsh માનનીય સાહેબ શ્રી ગુલાબસિંહ રાજપૂત, આ ગરીબ #LRD_MALE ની વેદના ને વાચા અને ઘણી મદદ કરવા બદલ અમે 2018-19 #LRD ઉમેદવારો વતી અંતઃકરણથી ખૂબ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏