સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કન્ટ્રોલ રૂમ ખાતે બેઠક યોજીને બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તથા તંત્રની સજ્જતાની સમીક્ષા કરી. આ ઉપરાંત, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમમાં વાતચીત કરીને સ્થાનિક પરિસ્થિતિની તેમજ બચાવ-રાહત કામગીરી અને લોકોના સ્થળાંતર સહિતની માહિતી મેળવી.
Congratulated the world's most succesful captain Mahendra Singh Dhoni on his 5th IPL title, invited him to come and explore the Statue of Unity - The world's tallest statue.
અરુણાચલ પ્રદેશ સિવિલ સેવા 2022ની બેચના અજમાયશી અધિકારીશ્રીઓએ જિલ્લાની મુલાકાત દરમ્યાન ફલ્લા ગામની મુલાકાત લીધી
વિવિધ સરકારી યોજના હેઠળ પૂર્ણપણે વિકસિત આદર્શ ગામમાં નિર્માણ પામેલ પ્રકલ્પો તથા કચેરીઓની મુલાકાત કરી યોજનાઓની જાણકારી મેળવી
@CMOGuj@pkumarias@vmittra@CollectorJamngr
AMC taking advantage of Wind Power Project Policy by investing in wind power projects in Kutch and taking offset of wind energy generated against power bills in Ahmedabad city and thereby reducing its power bills.