Ham aaj se sirf or sirf muje vardi dikh rahi nahi or kuch
Or Mera vada hai khudse or khud ke liye leke rahenge ⭐⭐ by by social media till result...
Wait and watch....
રૂપાંતરિત થતી નથી એ વરાળ લઈ ફરું છું,
સળગી શકતો નથી એ સવાલ લઈ ફરું છું,
શોધે છે આંખો વાદળોમાં રૂપેરી કોર,
ફળતો નથી એ આશાવાદ લઈ ફરું છું,
મળે જો ક્યાંક તો કહેજો પુષ્પને એ,
સાચવીને હજી એ સુવાસ લઈ ફરું છું,
આથમ્યે એ યુગને સમય થઈ ગયો,
ખિસ્સામાં જૂની ઘડિયાળ લઈ ફરું છું
– 'તિતિક્ષા'
दूरदर्शिता और संकल्प से सिद्धि!
गुजरात के गांधीनगर में निर्मित @GIFTCity_ अपनी अत्याधुनिक सुविधाओं और हाईटेक व्यवस्था से पूरी दुनिया का ध्यान खींच रही है।
ગુજરાતના કચ્છમાં આવેલ માધાપર ગામે એક વાવ (સેલોર) આવેલી છે, વાવમાં જોવા મળતા લેખ પ્રમાણે આ વાવને કચ્છના દેશાધીપતિ મહારાજાધિરાજત્રીજા મહારાવશ્રી ખેંગારજી સવાઈ બહાદુરે તેમના માતૃશ્રી નાનીબા ના સ્મરણાર્થે સંવત ૧૮૪૨માંબંધાવી હતી.
#Kutch#Travel#G20
મિત્રો ખાખી ની વાત પુરી થઈ નથી, આ વાત ચાલુ રહેશે પણ હાલ વિરામ આપુ છુ કેમ કે એક બીજી બહુ અગત્ય ની વાત કરવી છે! આ વાત છે આપની દિકરીઓ ની! આ ધરતી ઉપર કોઈ પણ આત્મા દિકરા કે દિકરી ના રૂપ મા જન્મે તો કૌન નો વાંક? તો આપને કેમ નથી ઈચ્છતા કે આપને ઘેર દિકરી જન્મે?
#બેટી બચાવો
આજે માનનીય ગૃહમંત્રી શ્રી @sanghaviharsh જી ના નેતૃત્વ માં ઇતિહાસ માં પ્રથમ વખત "માતાજી ને ગાર્ડ ઓફ ઓનર" અને "ત્રિશુલ અર્પણ યાત્રા" ની શરૂઆત કરવામાં આવેલ અને પધારેલ તમામ માઇ ભક્તો એ નવસર્જીત ઇતિહાસ ના પ્રત્યક્ષ દર્શન કરેલ.
જય અંબે...!