@RailMinIndia@WesternRly: The Viramgam–Rajkot section has been without essential passenger services since COVID-19. Modernizing stations is great, but they shouldn't be "showpieces." We need the restoration of 59503/04 & 59547/48 (or MEMU equivalents) NOW. #RailwayConnectivity
@AshwiniVaishnaw@PMOIndia@drmmumbaicr ये ट्रेन कब चालू करेंगे अप डाउन के लिए अभी कोई सुविधा नहीं हे कृपया जल्द से जल्द ध्यान कर के चालू करवाए बहुत बहुत धन्यवाद होगा आपका आभार 🙏
@PMOIndia Requesting urgent update on restoration of RJT-SUNR & RJT-VRL MEMU (File: WR-HQRS0OPTG(TRJT)/20/2025).
Proposal submitted Oct 2025, but waiting on 12-coach MEMU rake allotment from Railway Board. When will coaches be allotted?
@VtvGujarati@News18Guj@NEWSINGUJARATI@NewsGujrati राजकोट से अहमदाबाद लोकल ट्रेन नहीं हे कृपया रेलवे मंडल को ध्यान करवाए 1️⃣ भी लोकल ट्रेन नहीं हे पूरे 6 शाल से डबल लाइन और इलेक्ट्रिक लाइन चालू हे फिरभी कोई लोकल सुविधा नहीं हे कृपया आप रेलवे के ध्यान में लाने में सहयोग करे 🙏
@PRupala@PMOIndia@wrdrmrjt पोरबंदर से राजकोट लोकल ट्रेन को सुरेन्द्रनगर तक विस्तार करे दैनिक यात्री ,विद्यार्थी ओर सामान्य यात्री को बहुत लाभ होगा इस मंडल में राजकोट से सुरेन्द्रनगर बीज में कोई लोकल ट्रेन नही है ये ट्रेन करने से सभी को लाभ होगा जल्द से जल्द विस्तार करे धन्यवा��
Proposal to extend Train 20485/86 (Jaisalmer-Sabarmati) to Okha!
🔄 Rake extension possible with 1 extra rake.
🔄 Rake sharing: 20485-20486-20491-20492.
🚂 Upgrade current 20486 to 20492 to maintain JSM-SBIB connectivity and provide direct access to Dwarka for devotees.
🙏
🚆⚠️ મુસાફરોની સુવિધા માટે મહત્વપૂર્ણ સૂચના ⚠️🚆
(07.07.2026 ના રોજ સવારે 6.00 વાગ્યા સુધીનું અપડેટ)
મુંબઈ ડિવિઝન માં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે નીચે મુજબની ટ્રેનો તારીખ 07 જુલાઈ 2026 ના રોજ રદ રહેશે.
1️⃣ 19016 પોરબંદર –
દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (રેક ઉપલબ્ધ ન હોવાને કારણે રદ)
2️⃣ 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા (રેક ઉપલબ્ધ ન હોવાને કારણે રદ)
📢 મુસાફરોને વિનંતી છે કે વધુ માહિતી માટે રેલવે હેલ્પલાઈન 139, સ્ટેશન પૂછપરછ અથવા અધિકૃત રેલવે માધ્યમોનો ઉપયોગ કરે.
#ટ્રેન_રદ_થવાની_સૂચના
#HeavyRain #WesternRailway #RajkotDivision #TrainUpdate #PassengerInformation
@WesternRly
🚆📢 મુસાફરો માટે મહત્વપૂર્ણ સૂચના
🕒 10 જુલાઈ, 2026 થી ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી તેમજ વાંકાનેર–મોરબી–વાંકાનેર ડેમુ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
⏱️ ટ્રેનોની સમયપાલનતા (સમયસર દોડવાની ક્ષમતા) માં સુધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે:
🔹 ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ
📍 વાંકાનેર સ્ટેશન પર આગમનનો સમય 13:43 કલાકે પહોંચવાને બદલે હવે 13:48 કલાકે થશે.
🔹 ટ્રેન નંબર 79453 વાંકાનેર–મોરબી ડેમુ
🚉 વાંકાનેરથી પ્રસ્થાનનો સમય 12:10 કલાકે ઊપડવાને બદલે હવે 12:00 કલાકે થશે.
📍 મક��સર, રફાળેશ્વર, નઝરબાગ અને મોરબી સ્ટેશનો પર આગમનનો સમય પણ 10 મિનિટ વહેલો રહેશે.
🔹 ટ્રેન નંબર 79444 મોરબી–વાંકાનેર ડેમુ
🚉 મોરબીથી પ્રસ્થાનનો સમય 13:05 કલાકે ઊપડવાને બદલે હવે 12:55 કલાકે થશે.
📍 નઝરબાગ, રફાળેશ્વર, મકનસર અને વાંકાનેર સ્ટેશનો પર આગમનનો સમય પણ 10 મિનિટ વહેલો રહેશે.
🙏 મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે.
🌐 વધુ માહિતી માટે જુઓ: https://t.co/liWEnHADKm
#WesternRailway #RajkotDivision #TrainUpdate #TimeTableRevision #PassengerInformation #GandhinagarVeravalIntercity #DEMU #Wankaner #Morbi #IndianRailways
@WesternRly
@wrdrmrjt@WesternRly Sir, @PRupala@drmadiwr@RailMinIndia plz extend these trains till Rajkot:
-12297/98 ADI-PUNE Duronto
-22815/86 AHIMSA Exp
-22137/38 PRERNA Exp
-11049/50 ADI-Kolhapur Exp
-22689/90 ADI-YPR Exp
it can serve more passengers & the rakes lie idle in Ahmedabad for full day.
Regards.