પ્રધાનમંત્રીશ્રી @narendramodiજી ના સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે @RajkotcityBJP કાર્યાલય ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' મહાનગર કાર્યશાળા યોજાઈ.જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ મીડિયા કન્વીયર પ્રશાંતભાઈ વાળા એ ઉપસ્થિત રહી સૌને કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું.
वंदे मातरम्, ये शब्द एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है।
वंदे मातरम्, ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના
આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના
Thank you Vadodara!
Extremely delighted to be in this great city. It was a splendid roadshow and that too in the morning! Gratitude to all those who showered their blessings.
एटम बम की गीदड़ भभकियों से भारत डरने वाला नहीं है घर में घुसकर मारेगा भारत
આતંકવાદના અંત માટે અડીખમ અને ભારતની સુરક્ષા માટે મક્કમ નેતૃત્વ એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું ગુજરાતની પાવન ધરા પર સ્વાગત છે...
#ViksitBharatViksitGujarat
ये न्याय का नया स्वरूप है।
ये ऑपरेशन सिंदूर है।
ये भारत का रौद्ररूप है!
પહલગામ આતંકી હુમલા સામે ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમ બાદ ગુજરાત પધારી રહેલા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત
#ViksitBharatViksitGujarat
जो सिंदूर मिटाने निकले थे...
उन्हें मिट्टी में मिलाया है।
ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' થકી પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્વાગત…
#ViksitBharatViksitGujarat