@JioCare Just See Here Also, You Are Answering me By Same Copy And Pasted Words for this issue.
No one From Yourside is Escalating this Issue to Higher Authority.
જિલ્લા મેલેરિયા અધિકારી તથા જિલ્લા સુપરવાઇઝર મોરબી દ્વારા પ્રા. આ. કેન્દ્ર દલડી તથા ફિલ્ડ વિસ્તાર ની મુલાકાત કરી.આ દરમ્યાન આજના રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવણી તેમજ ડેન્ગ્યુ પોઝીટીવ કેસ ની મુલાકાત ઉપરાંત તે વિસ્તારમાં કરેલ એન્ટી લાર્વલ પ્રવૃતિ ની સમીક્ષા કરવામાં આવેલ
@GujHFWDept
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા #આયુષ્માનઆરોગ્યમંદિર ના CHO અને FHW એ વાડી વિસ્તારની સગર્ભામાતાને વરસાદની પરિસ્થિતિ વચ્ચે વહેલી સવારે પ્રસુતિનો દુખાવો ઉપડતા આયુ. આરોગ્ય મંદિર પાંચદ્વારકા ખાતે લાવવામાં આવ્યા.
જ્યાં તેમની સલામત પ્રસુતિ કરાવી વધુ સારવાર માટે રીફર કરવામાં આવેલ.
સંપૂર્ણ રસીકરણ માં છૂટી ગયેલા બાળકો ને વેકસીન આપવા માટે 2 દિવસીય સ્પેશ્યલ ડ્રાઇવ માં સમગ્ર જિલ્લા માં કુલ 1543 અરક્ષિત બાળકો પૈકી આજે પ્રથમ દિવસે કુલ 928 બાળકો નું રસીકરણ.@GujDCoffice@GujPRHDept@CMOGuj
આજ રોજ રામેશ્વર મંદિર ખાતે સંપૂર્ણ રસીકરણ માં છૂટી ગયેલા બાળકો ને વેકસીન આપવા સ્પેશ્યલ વેકસીનેશન સ્થળની તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર સો - ઓરડી ની સ્થળ વિઝીટ.@GujDCoffice@GujPRHDept@CMOGuj
@navnathguj @irushikeshpatel@MoHFW_GUJARAT@NHMGujarat There is No Provision in This Portal for In Service MO Who has passed and recomended By GPSC for regular Appointment With NOC issued By Government. Their PHC is Not Vacant at Present because of Their Current Services There, So Those PHCs are Not Available for Choice Filling.