સ્વચ્છતાની સાથે સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું. ❤️🏥
VMC દ્વારા સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય ચેકઅપનું આયોજન કરી તેમની તંદુરસ્તીની કાળજી લેવામાં આવી.
સ્વસ્થ કર્મચારી, સ્વચ્છ વડોદરા! 🌿
#VMC#Vadodara#SwachhVadodara#CleanCity#healthfirst
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના-2027 અન્વયે પોતાની તથા પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને પણ આજથી 31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વ-ગણતરી કરીને આ રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. નાગરિકો https://t.co/7Qknw2PDk4 પર જરૂરી માર્ગદર્શન મેળવીને તેમની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.

અમે કહીએ છીએ— સ્વચ્છતા કોઈ કામ નથી, એ અમારી જવાબદારી છે. ♻️
VMC દરરોજ શહેરને સ્વચ્છ રાખવા માટે કામ કરે છે, પણ સાચો ફેર ત્યારે આવશે જ્યારે આપણે સૌ જોડાશું.
આવો, સાથે મળીને સ્વચ્છ અને સ્વસ્થ શહેર બનાવીએ.
#SHS2025#Swachhotsav#SwabhavSwachhata#SanskaarSwachhata
વડોદરા મહાનગર પાલિકા અને સંત નિરંકારી મંડળ દ્વારા ગોત્રી તળાવ ખાતે આયોજિત સફાઈ ઝુંબેશ એક પ્રશંસનીય પહેલ છે, જે સ્વચ્છતા અને પર્યાવરણીય જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ છે. આ ઝુંબેશમાં નાના મોટા સૌએ મળીને તળાવની સાફસફાઈ કરી અને પર્યાવરણને સંરક્ષિત રાખવાનો સંદેશો આપ્યો.
વોર્ડ ૭ સંગમ ચાર રસ્તા લાલબહાદુર સ્કૂલ તેમજ નરસિંહધામ કોમ્પ્લેક્સ પાસે માર્જિન માં દુકાનો ની આગળ કરેલ ચાર રસ્તા થી ૫૦ મીટર ની અંદર ના દબાણ તેમજ રોડ લાઇનમાં ઓટલા, શેડ વગેરે દૂર કરી કુલ ૪ ટ્રક સમાન તેમજ ૬-૭ જેટલા ઓટલા , ૪ જેટલા શેડ દબાણો
@VMCVadodara@ArunMaheshIAS@VMC_Encroach
સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન હેઠળ શ્રી સ્વામી વિવેકાનંદ શાળામાં આજે RRRસેન્ટર,ઇકોક્લબ અને કચરાવર્ગીકરણ વિશે બાળકોને સંવેદનશીલ માર્ગદર્શન આપવામાં આવ્યું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી માટે તેમના ફાયદાકારક દાવાઓ વિશે સમજાવ્યા.
#SHS2025#Swachhotsav#SwabhavSwachhata
આપણી એક સારી આદત, આપણા શહેરના જળસ્ત્રોતોને આપી શકે છે નવું જીવન.
જળ સ્ત્રોતો એ આપણા શહેરની જીવાદોરી છે. આવો, આપણે સૌ સાથે મળીને જળસ્ત્રોતોને પ્રદૂષિત થતા અટકાવીએ અને તેની સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લઈએ.
#UrbanDevelopment#CleanGujarat