વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા પેન્શનરશ્રી/ફે.પેન્શનરશ્રીઓ માટે હયાતીની ખાતરી અને વયવંદના કાર્ડનો કેમ્પ ૧-માસ સુધી રાખવામાં આવેલ હોય, જેમાં તા.૦૬-૦૧-૨૦૨૬નાં રોજ ૨૬ જેટલા પેન્શનરશ્રી/ફેમીલી પેન્શનરશ્રીઓ એ હયાતીની ખાતરી કરાવેલ તેમજ ૬-જેટલા વયવંદના કાર્ડની કાર્યવાહી કરેલ.
@VMCVadodara વડોદરા શહેરનાં નાગરીકો નાં આરોગ્ય ને ધ્યાને રાખી મચ્છર નાં થાય તે માટે ઘણાં વર્ષો થી પોતાની ફરજો બજાવતા તેમજ કોરોના જેવી મહામારી માં પણ પોતાની પરવા કર્યા વગર સતત કામગીરી કરતાં એવા કરાર ઉપર ફરજો બજાવતા ફિલ્ડ વર્કરો તેમજ સુપરવાઇઝરોને કાયમી કરવા માન.મ્યુનિસિપલ કમિશ્નર ને વિનંતી છે.