महाकुम्भ 2025 के दृष्टिगत प्रयागराज आने वाले श्रद्धालुओं को साइबर ठगों के जाल से बचाने के लिए स्थानीय प्रशासन एवं पर्यटन विभाग के सहयोग से जनपद प्रयागराज में ठहरने के लिए पंजीकृत होटल, लॉज, धर्मशाला एवं कॉटेज की सूची, पता और मोबाइल नम्बर सहित तथा अधिकृत वेबसाईट की जानकारी सभी की सुविधा हेतु प्रेषित है।
श्रद्धालु किसी भी जानकारी के लिए कुम्भ मेला की हेल्पलाइन 1920 पर कॉल कर सकते है।
#UPPolice
#SurakshitKumbh
#DigitalKumbh
#CyberSafeKumbh
#MahaKumbh2025
1/3
@narendramodi અખુ અને તેજુ જાદવને મળશે માત્ર કાદવ,
આવશે સરકાર મોદી, ના હોય જરાય બોદી.
ગર્વીલી માં ભારતીની ઉતરશે કાલ આરતી,
સાચું જ હશે એ માપન
કે છાતી છે છપ્પન!
Parents at Mount Carmel School need answers on the sudden relocation. We question structural concerns & lack of clarity. Help secure our daughters' education. Support us & shed light on this! #SaveMountCarmel@kuberdindor@CMOGuj@AmdavadAMC@DEOAhmedabad
પુરુષના બનાવેલ મકાનને ઘર બનાવે,
પુરુષની કમાયેલી સંપત્તિને લક્ષ્મીમાં ફેરવે,
પુરુષના હૃદયમાં રહીને,તેની જિંદગીને જીવવા લાયક બનાવે
એ "સ્ત્રી"
સ્ત્રી નો દિવસ ના હોય...
સ્ત્રી થી દિવસ હોય...!!❤️❤️
#HappyWomensDay2023
@DharAhir સારું છે ખાલી પરીક્ષા માટે જ જીલ્લા બદલ્યા છે, બાકી નોકરી માટે જ્યારે બદલે અને વતનથી 300 થી 350 કી.મી. દૂર મૂકે ત્યારે વાત કરવી યોગ્ય કહેવાય.....
પરીક્ષા આપતા મારા સર્વે ભાઈ-બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐