Worst experience from @flipkartsupport and #jeeves , i purchased @motorolaindia 55 inch from flipkart and purchased extended full warranty from #jeeves I called customer care and they said warranty is not available on your purchase nobody gave proper solution. #flipkartfraud
હું શું કરું.
કચેરીમાં કારકુન છું હું શું કરું.
ફિક્સ થી ફુલમાં આવ્યા પછી પણ બે છેડા ભેગા કરવા લડું છું હું શું કરું.
મારી ભરતીના બીજા કારકુન જેટલો પણ પગાર નથી હું શું કરું.
કોઈ ધ્યાન આપે તો રજુઆત કરું બાકી તો બીજું હું શું કરું.
#binsachivalayclerk
લાયકાત,પરિક્ષા અમારી એક જ હતી, કામ સરખા હતા, પૂર્વ સેવા તાલીમ પરીક્ષ��� ઓ સરખી હતી, તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ???
#બિન સચિવાલય ક્લાર્ક #સમાન કામ સમાન વેતન
#2400 junior clerk grade pay #4400 head clerk #4600 class -2 @Bhupendrapbjp @ArvindKejriwal @Gopal_Italia @AKRAKESHIAS1
@Harshad7580@Bhupendrapbjp@ArvindKejriwal@Gopal_Italia@AKRAKESHIAS1 લાયકાત,પરિક્ષા, કામ,પૂર્વ સેવા તાલીમ પરીક્ષા બધું જ એક સમાન તો ���ગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ?
રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટની જેમ અમને પણ સમાન વેતન આપો
#બિન સચિવાલય ક્લાર્ક #સમાન કામ સમાન વેતન
#2400 Jr clerk
#4400 head clerk
#4600 Administrative officer class-2
લાયકાત,પરિક્ષા અમારી એક જ હતી, કામ સરખા હતા, પૂર્વ સેવા તાલીમ પરીક્ષા ઓ સરખી હતી, તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ???
#બિન સચિવાલય ક્લાર્ક #સમાન કામ સમાન વેતન
#2400 junior clerk grade pay #4400 head clerk #4600 class -2 @Bhupendrapbjp@ArvindKejriwal@Gopal_Italia@devanshijoshi71