હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે. @CMOGuj@pkumarias
વાઇબ્રન્ટ ગુજરાત બંદોબસ્તના કારણે તારીખ 05 06 07 જાન્યુઆરી ના રોજ વાવ (સુરત)ના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તારીખ 25 27 28 જાન્યુઆરી ના રોજ લેવામાં આવશે.
#LRDS#LRD
વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકુફ રહેતા ગાંધીનગર ખાતે તારીખ 10 11 12 જાન્યુઆરીની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખે લેવામાં આવશે જેથી ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે પહોંચવાનું રહેશે.
#LRDS#LRD
સુરત બ્રેકિંગ : રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો આપઘાત ........ ગતરોજ રાત્રે તેમણે પ્રમુખ પદ છોડવાની કરી હતી વાત....આજે કામરેજ નદી માથી મળી લાશ..... #surat#daimondcity
આ ઉપરાંત કતારગામમાં અન્ય એક કારખાનાને પણ બંધ કરાવવામાં આવેલું જયારે અન્ય બે કારખાના પાસેથી 6 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. #coronavirus#Gujarat@vyas4u
https://t.co/AEZPEJ0J4k
સુરત શહેરમાં પરત આવી રહેલા શ્રમિકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ માલિકે ફરજીયાત કરાવવા પડશે. સાત દિવસ ક્વૉરેન્ટાઇન રાખ્યા બાદ જ કામ પર લેવા મનપાની કડક સૂચના @vyas4u
સતત ત્રણ ટર્મથી નવસારી લોકસભા બેઠક પરથી જંગી બહુમતીથી વિજયી બનતા સાંસદ સી. આર. પાટીલ પોતાના મતવિસ્તારમાં સતત સક્રિય રહે છે. #Gujarat#BJP#CRPatil@vyas4u
https://t.co/EU20Brm18i
કતારગામ, વરાછામાં મોટા ભાગે માવાના વ્યસની વધારે છે. જે લોકો એક માવામાથી બે કે ત્રણ જણા સાથે મળીને ખાવાની આદત વાળા પણ છે. જેથી તેમનામાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. #surat#coronavirus#Gujarat@vyas4u
https://t.co/Gt8omqlw1x