@vismaymardia@isudan_gadhvi ધર્મના નામે રાજનીતિ નહિ કામ ના નામે રાજનીતિ કરવા આવ્યા છીએ છેવાડા ના માનવી સમસ્યા દૂર થાય તે પ્રયાસ કરવા આવ્યા છીએ અને રઈ વાત kasmirfiles ની તો કેજરીવાલે વિરોધ નહિ કર્યો પણ એક સાચું સૂચન આપ્યું કે ટેકસ ફરી કરવાને બદલે YouTube ના માધ્યમ થી દેખાડો એટલે આ દેશ નો સામાન્ય માણસ ��ોઈ શકે
અહિયાં બધું વેંચાય છે !
એજન્ટો દ્વારા આર્થિક વગના જોર સરકારી પરીક્ષાના પેપરો મળતા,
હવે બિન લાયક લોકો ને ફરજી સર્ટિફીકેટના આપવાના ગોરખધંધા ચાલે છે.
આવા લોકો આરોગ્ય વિભાગ અને ઊર્જા વિભાગ મા નોકરી કરી રહિયા છે.
શું આ આપણાં આરોગ્ય સાથે ચેડાં નથી ?
શું આ શિક્ષણ સાથે ચે���ાં નથી ?
@isudan_gadhvi આમ તો તમારો follower છું.
પણ તમે ને આ વખતે કહીશ કે આ વીડિયો મૂકી તમે ખોટો વિરોધ કરો છો.
આ વીડિયો ગુરુવાર નો છે જે દિવસે યુદ્ધ શરૂ થયું.
આ એક કોમન સેન્સ ની વાત છે કે
જે દિવસે યુદ્ધ ચાલુ થયું તેજ દિવસે
20000/- કરતા વધારે વિદ્યાર��થી પાછા કઈ રીતે લાવા?
એક વિકનો સમય તો કોઈ પણ ને લાગે