#Remove_Fix_Pay_Gujarat
Fix pay is not a salary to employee it's a wages given to salve and salvation in terms of' BEGAR'(less or no Payment towards work) is intendingly violation of the article of 15 &23 of the Indian constitution
#Remove_Fix_Pay_Gujarat
Fix pay is not a salary to employee it's a wages given to salve and salvation in terms of' BEGAR'(less or no Payment towards work) is intendingly violation of the article of 15 &23 of the Indian constitution
ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવા ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી ને રક્ષાબંધનનાં પવિત્ર ત્યોહાર નિમિતે રાખડી મોકલી ફિક્સ પગાર ની નીતિ દૂર કરવા રજૂઆત #fix_pay
@Bhupendrapbjp સાહેબ, હવે તો કપરી મહેનત કરી સરકારી નોકરીમાં લાગેલા દરેક સરકારી કર્મચારીને ભરતીની જાહેરાતમાં જ જાણ કરીને ૫ વર્ષ ફિક્સ પગાર ની સજા મળે છે તો,
આપ આ બાબતે ક્યારે ચુપ્પી તોડશો ?
દરેક સરકારી કર્મચારીને આ સજામાંથી જલ્દી થી મુક્તિ મળે એવી આશા
#Remove_Fix_Pay_Gujarat
There are people who still value every little life on this earth. Here Mr.Prabhu uses the first aid techniques he learned years back to resuscitate a 8 month old macaque which was attacked by a group of dogs
His swift action has saved the life of this little fella. @Thiruselvamts
GPSC જેવી પરીક્ષા પાસ કર્યા પછી કોઈને કોઈ બહાના બતાવીને 5 વર્ષ સુધી ઓર્ડર ના આપવામાં આવે તો એ��ે શું કહીશું ? અને ક્યાં સુધી રાહ જોશે આ લોકો ? હકનું જતું કોઈ કેવી રીતે કરી દે?(આ સવાલ હું છેલ્લા 2વર્ષથી પૂછી રહી છું,કો��્ટમાં પણ કેસ જીતાઈ ગયો છે,બસ અધિકારીઓની ઈચ્છા નથી જીતાઈ)