હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ખેતીવાડી વિભાગના ગ્રામસેવકો દ્વારા રાષ્ટ્ર ધ્વજનું સમગ્ર રાજ્યના ગામડાઓમાં વિતરણ કરેલ અને તિરંગાની શાન જળવાય તે મુજબ લહેરાવવા અંગે સમજ આપેલ..@PMOIndia@CMOGuj@Bhupendrapbjp @brijeshmeja1 @RaghavjiPatel@sanghaviharsh
ગુજરાત સરકારના હંમેશા ખેડૂતોની પડખે ઉભા રહેનાર કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી @RaghavjiPatel જીને ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ પરીવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.@Guj_Gramsevak@GujAgriDept@DaoSabarkantha
#4200_itiigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
કામલપુર ગામના ખેડૂતશ્રી મહેશભાઈએ ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવાની યોજના અંતર્ગત બનાવેલ પાણીના ટાંકા ની જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ શ્રી તથા ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી.@RaghavjiPatel@DDO_PATAN@DirectorateofA1@GujaratAgricult (1/2)
કુશળ સંગઠનકાર, લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલ જીને જન્મદિવસની હૃદય પૂર્વક શુભકામનાઓ 💐
ઈશ્વર આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
#ગ્રામસેવક મહામંડળ ગુજરાત રાજ્ય
@Guj_Gramsevak@CRPaatil