He went, he threw and he conquered, yet again! What a marvellous performance by our golden boy @Neeraj_chopra1. Heartiest congratulations to you for the world lead throw of 88.67m at the Doha Diamond League. The nation celebrates you & your stupendous victory.
Thanks @premiumbusiness. આપણે હજાર વર્ષનું આયુષ્ય લઈ નથી આવ્યા એટલે સોશ્યલ નેટવર્ક પર સમય માત્ર #JVlovers માટે જ. 🤗 એમને માટે વેરીફાઈડ બ્લુ ટિકવાળા ઈન્સ્ટા કે એફબી ને ટ્વીટર દરેક પર અલગ પોસ્ટ્સ હોય છે. કોલમ આર્ટિકલ ય જુદા. કશું નિયમિત વાંચતા ન હોય એવા #ટપોરીટ્રોલીયા માટે નહીં જ. 👊😃
#4200Gujarat
અમને બઢતી તો મળતી નથી
જે આખી નોકરીમાં મળે તે આ ગ્રેડ પે સે
જે અમને 9વર્ષે,20વર્ષે અને 31વર્ષે મળે છે પણ
સરકારનાં તઘલકી નિર્ણય થી અમને 4200
મળતો હતો તે 2800મળશે.
શિક્ષક સમાજમાં આ નિર્ણાયથી ઘોર નિરાશા
વ્યાપી ગઈ છે.@imBhupendrasinh@Nitinbhai_Patel@vijayrupanibjp
ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ને વિનંતી છે કે, શિક્ષકોની આ માંગણી એ વ્યાજબી માંગણી જણાય છે તેનો તાત્કાલિક સ્વિકાર કરી અમલ કરવામાં આવે. રાજ્યના શિક્ષકોએ ઉપવાસ પર ઉતરવું પડે તે સૌના માટે શરમજનક છે.@imBhupendrasinh#4200Gujarat#4200gradepay
#4200Gujarat
સરકાર દ્વારા આપેલ તમામ કામ હું શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરું છું અને આજે મારા શિક્ષક ગણ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યું છે.15th july Twitterને નામ.સરકારની આંખો Twitter j ખોલશે.શિક્ષક એકતા જિંદાબાદ.અમારે ન્યાય જોઈએ બસ બીજું કઈ નઈ. Happy birthday Tweeter
@CMOGuj