ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80
ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો.
@kuberdindor@Bhupendrapbjp
10
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
ધોરણ: 9થી12 શિક્ષણસહાયક ભરતી ગુજરાત સરકાર
“સપનાઓ મેં તો વણી લીધાં,
વર્ષો સુધી જળવ્યા દિલમાં,
પણ મેરીટની યાદીમાં નામ ન આવ્યું,
સાંજ સવાર ફક્ત રાહ જ જોયું…
હે નસીબ, તું કેમ ના બોલ્યો,
મારી મહેનતને કેમ ભૂલી ગયો…”