@Yuvi_1212 જે ઉચા મેરીડ સાથે પાસ છે એને એક જ બીક છે કે જો તેમનું નામ ડોક્યુંમેન્ટ માં કોઈ પણ પ્રકારની ખામી ના કારણે રિજેક્ટ થાય અને બીજી પરીક્ષામાંથી નામ ખેચેલ હોય તો એ બંને બાજુ થી રહી જાય અને આ સ્પર્ધાત્મક યુગ કોઈ આવું રિસ્ક લ્યે ��વું બોવ ઓછું બને.
@dineshdasa1 Sir, please give some advice to the department of #GSSSB for the decision making
Otherwise we would Like to happy that if you are taking additional charge of #GSSSB