આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી ખાતે વેજલપુર વિધાનસભાના લોકપ્��િય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર સાથે શુભેચ્છા મુલાકાત થઈ.
મુલાકાત દરમિયાન વેજલપુર વિધાનસભા માં યોગ નો વ્યાપ વધે, પ્રચાર થાય અને વિધાનસભા વિસ્તારમાં રહેતા નાગરિકો યોગ સાથે જોડાય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે બાબતે ચર્ચા થઈ.
ગુજરાત સરકાર શ્રી દ્વારા આયોજિત પ્રધાન મંત્રી કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, ગોધરા ખાતે ઉપસ્થિ રહેવાનો અવસર મળ્યો.
અન્નદાતાઓના સમ્માન અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો માટે રૂ. 1118 કરોડની સહાય DBT દ્વારા જમા કરવામાં આવી.
આ પાવન અવસરે ખેડૂતોએ ફક્ત આર્થિક સહાય નહીં, પણ યોગ અને સ્વાસ્થ્ય વિષે પણ માર્ગદર્શન મેળવ્યું – કારણ કે "સ્વસ્થ ખેડૂત એટલે સમૃદ્ધ દેશ!"
કાર્યક્રમ દરમિયાન માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લાઈવ સંબોધન આપીને ખેડૂતજનોને આશીર્વાદ રૂપ સંદેશો આપવામાં આવ્યા.
🟢 ઉપસ્થિતિ:
🔹 જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન
🔹 ધારાસભ્ય શ્રી સી. કે. રાવ (ગોધરા)
🔹 ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન (મોરવા હડફ)
🔹 જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એમ. દેસાઈ
🔹 ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ઝોનલ યોગ કો-ઓર્ડિનેટર, જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર, યોગ કોચ, યોગ ટ્રેનરો તથા યોગ સાધકો પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા અને યોગ જ્ઞાનના વિતરણમાં ભાગ લીધો.
ખેડૂત માટે ખેતી અને યોગ બંને અગત્યના – એક અર્થજાળ બાંધે, બીજું ઊર્જા પુરે!
#PMKisanDivas
Wellness Wednesday | स्वस्थ जीवन के लिए सही भोजन!
दोस्तों, अगर फिट और ऊर्जावान रहना है तो सही भोजन को समझना जरूरी है।
हमारा शरीर पंच तत्वों से बना है: पृथ्वी, जल, अग्नि, वायु और आकाश।
इन्हीं से मिलने वाला भोजन ही असली पोषण है:
✔ पृथ्वी: ताजे फल, सब्जियां, अनाज
✔ जल: शुद्ध पानी, मटके का पानी
✔ अग्नि: रोजाना सूर्य प्रकाश (Vitamin D)
✔ वायु: प्राणायाम (भस्त्रिका, अनुलोम विलोम)
✔ आकाश: उपवास, शरीर की सफाई और रोगों से सुरक्षा
याद रखिए — शुद्ध, सात्विक और प्राकृतिक भोजन ही असली जीवन ऊर्जा है।
#WellnessWednesday #RightFoodRightLife #PanchTatvaDiet #HealthyLife #EatNatural #StayFitStayHealthy #YogaAndNutrition #GujaratStateYogBoard #YogmayGujarat #YogsevakSheeshpal
आज मेरे पुत्र अगत्स्य का 7वां जन्मदिन है।
इस विशेष दिन की शुरुआत हमने आध्यात्मिक ऊर्जा के साथ की — पूरे परिवार ने एक साथ बैठकर सुंदरकांड का पाठ किया और प्रभु श्रीराम का स्मरण किया।
सच्चे आनंद की अनुभूति तब होती है जब पूरा परिवार मिलकर भक्ति में डूब जाए...
संस्कारों से भरा हुआ एक यादगार जन्मदिन।
ईश्वर से प्रार्थना है कि अगत्स्य सदा योग, ज्ञान, भक्ति और सेवा के मार्ग पर बढ़ता रहे।
आज के इस शुभ अवसर पर आप सभीने हमारे सुपुत्र अगत्स्य को आशीर्वाद दिया इस आशीर्वादों के लीये और मंगल कामनाओं के लीये आप सभी का बहोत बहोत धन्यवाद । आभार ।
#SpiritualBirthday #SundarkandPath #FamilyMoments #HappyBirthdayAgatsya #7thBirthday #BhaktiSeBharaDin
11 માં આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી માં જોડાઈ સ્વસ્થ બનીએ નીરોગી બનીએ આવો મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન માં જોડાઈ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત બનાવીએ.
#YogmayGujarat#PMO#CMO#YogBoard#Yogsevaksheeshpal