ગુજરાત પોલીસ
વડોદરા શહેર રાવપુરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતાં
A.S.I.સુરેશભાઈ જમનાદાસ સાહેબ ની કામગીરી ને...
(સો સો સલામ)
જય હિંદ
જય ભારત
@Vadcitypolice@Shamsher_IPS@sanghaviharsh
મેં જોયું કે દાહોદનું પરિણામ રાજ્યમ���ં સૌથી ઓછું છે. તેનો અર્થ એ નથી કે અહીંના યુવાનો પાસે ઊર્જા અને ક્ષમતા નથી. તેઓને માત્ર દિશાની જરૂર છે અને અમને ખાતરી છે કે તેઓ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરશે. હું યુવાનોને ડીજેને બદલે પુસ્તકોને વળગી રહેવા વિનંતી કરું છું. @dgpgujarat
Here’s something that will make you proud! 🇮🇳
Naib Subedar Avinash Sable of the Indian Army’s Mahar Regiment created a new National Record in 5000m at Invitation Cup USA.
��મદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રાવત નાઓને એક લેડીઝ પર્સ મળતા જેમાં પર્સ માં રહેલ મોબાઈલ ફોન ઉપર ફોન આવતા પર્સવાળા બહેનને રૂબરૂમાં બોલાવી પર્સમાં રહેલ આઠ થી દસ હજાર રોકડા રૂપિયા તથા મોબાઈલ તથા ગત્યના ડોક્યુમેન્ટ પરત કરી સરાહનીય કામગીરી કરેલ છે.
@sanghaviharsh
"દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહી,
દિકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર"
આજે મારે ત્યાં લક્ષ્મીજી સમાન દીકરીનો જન્મ થતા સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ થઈ, ત્યારે અનંત હર્ષની લાગણી અનુભવું છું.
લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષાની સફળ કામગીરી માટે ઘણા બધા લોકોએ ફોન અને મેસેજથી પોતાની લાગણીઓ વરસાવી છે. સૌને વ્યક્તિગત રીતે જવાબ આપી શકતો નથી તે માટે દિલગીર છું. પ્રમાણિકતા તથા ખરા દિલથી કરેલા પ્રયત્નોને બિરદાવવાનો આપ સૌનો અભિગમ મારા પ્રયત્નોને બળ આપે છે.સૌનો ખૂબ ખૂબ આભાર.
આજ રોજ માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે પોલીસ grade pay બાબતે સકારાત્મક મુલાકાત રહી, ગૃહ મંત્રી શ્રી એ પોલીસના ગ્રેડ પે બાબતે ટૂંક સમયમાં જ નિરાકરણ લાવવા માટેનો ભરોસો આપ્યો છે. જયહિંદ
@sanghaviharsh@NavajivanNews@GujaratPolice@AhmedabadPolice