છાત્ર યુવા સંધર્ષ સમિતિ સુરતની વિધાર્થિની અને સક્રિય કાર્યકર્તા સંસ્કૃતિબેન સોજીત્રા ના પિતાશ્રી નું આજ રોજ દુઃખદ અવસાન થયું છે પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના તેમજ તેમના પરિવારને આ દુઃખ ની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે એજ પ્રભુને પ્રાર્થના.....
#rip#RestInPeace
છીનવાય ગયું એક બીમારી ને કારણે પાછુ ગુજરાત નુ એક ભવિષ્ય....
કદાચ કાચા પડયા આપડે એને બચાવવા મા 😓
માફ કરજે પણ તારા જેવા અનેક બાળકો ના સ્વાસ્���્ય ની સંભાળ માટે લડીશું...
#વિવાન #RIP
વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં અટવાય નહિ એ માટે વિદ્યાર્થીઓના હિતેચ્છુ એવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિ એ આજ રોજ આ મુજબ ની સેવાનું કામ હાથ ધર્યું છે.....
Good Job👏👏👏 @CYSS_Surat