ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન કમલ દયાની દ્વારા Cce પરિણામ ની રજૂઆત માટે સોમવાર નો સમય માંગણી મુજબ પાંચ લોકો માટે આપવામાં આવ્યો છે .. વિધાર્થી ની માંગણી પુરી થશે એવી અપેક્ષા છે ...નહિતર પછી આગળ ની જાણકારી આપીશું ...
24700 #શિક્ષકો ની ભરતી જાહેર કરવાની માંગ સાથે #શિક્ષણ દિન ના દિવસે ઉમેદવારો #ગાંધીનગર માં રોડ પર ઉતારવા મજબૂર થયા
જે શિક્ષકો શાળા માં શોભે એમને રોડ પર એમના હક માટે લડવા મજબૂર કર્યા એમની વાત સાંભળવામાં આવતી નથી ન્યાય મળતો નથી કેટલા સમય થી માંગ કરે છે શિક્ષણ મંત્રી @kuberdindor 1 તારીખે ભરતી બહાર પાડશું એવું કહેલ પરંતુ એ લોલીપોપ જ હતો
#teachersday2024 #teacher #Teachers #કાયમી_ભરતી_જાહેર_કરો #Gujarat
@narendramodi@CMOGuj