@AKRAKESHIAS1 18 લોકો ને માર્કસ સુધારી આપેલ છે એમાં જે પ્રશ્ન માં માર્કસ હતા પેલેથી તેમાં પણ વધારી આપેલ છે,જે ફાઈલ મિસિંગ ના કારણે તો નથી જ, તો અમુક ને ન્યાય અને અમુક ને કેમ નહિ? અમારે પણ ટેન્ડર માં માર્કસ આપવામાં ભૂલ છે, અમને પણ સુધારી આપવામાં આવે,where is "justice to all, injustice to none"?
@AKRAKESHIAS1 Rechecking માટે ની અમારી અરજીઓ નું શું કર્યું ??
Tender માં ચેકીંગ ની ભૂલના લીધે અમે હેરાન થયા છીએ... જે અન્યાયના લીધે CPT માં સારું કર્યું હોવા છતાં માર્કસ આપવામાં આવ્યા નથી.
પારદર્શક રીતે રેચેકિંગ કરી આપવા અપીલ.
સાહેબ rechecking માટે આટ આટલી અરજીઓ આપી રૂબરૂમાં આવ્યા છતાં તમે વિધાર્થીઓની વેદના નથી સમજતા?
અમે માંગીએ છે શું? અમારો હક જ ને કે અને પારદર્શક રીતે rechecking કરી આપો એમાં પણ ભીખ માંગવી પડે આ ક્યાંનો ન્યાય?
આશા રાખું છું આપ સમજશો
@AKRAKESHIAS1@Bhupendrapbjp@CMOGuj
@AKRAKESHIAS1 We have issue with how agency gave us marks.... Provide pdf with Marks, so we can understand why lots of marks are deducted. #binsachivalayclerk