@AKRAKESHIAS1 Sir cpt-૧૫૦ ni recheking mate aapeli 850+ અરજીઓ માં ટેન્ડર નાં માર્કસ ને લઈ ને ઘણી visangatao છે જે પ્રૂફ સાથે તેજસ સોની sir ne aapel che a ni તપાસ કરાવશો એવી આશા
@AKRAKESHIAS1 શ્રીમાન આપનું કાર્ય ખરેખર વિધાર્થી હિતકારક છે. યોગ્ય સમયે યોગ્ય પગલાં એ ઉમેદવારો પ્રત્યે આપની નિષ્ઠા બતાવે છે. આપનો ખુબ ધન્યવાદ. આપને એજ ફરી નમ્ર વિનંતિ કે cpt_૧૫૦ માં થયેલ અને gsssb દ્વારા સ્વીકારેલ ટેકનિકલ ખામી નો જલ્દી થી નિર્ણય લઈ ન્યાય આપશો એવી ૫૦૦+ ઉમેદવારો વતી હાજીજી છે.
@PandyaHarshit84@pkumarias@AKRAKESHIAS1@pkumarias@AKRAKESHIAS1
સાહેબ શ્રી જા.નં ૧૫૦_cpt બાબતે અમે એક મહિના થી ૫૦૦+ અરજી તેમજ ગાંધીનગર ધક્કા ખાઈ રહ્યાં છીએ. cpt માં આવેલા ટેકનિકલ ખામી છે જે અમે નાયબ સચિવ તેજસ સોની સાહેબ તેમજ હસમુખ પટેલ સાહેબ ને રૂબરૂ બતાવેલ છે જેઓ પણ સ્વીકારેલ છે કે ટેકનિકલ ખામી એજન્સી દ્વારા થઈ છે
તેમાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલા નથી. @pkumarias આપને નમ્ર વિનતી છે હજારો વિધાર્થીઓ નું ભાવિ ના બગડે એ આપના હાથ માં છે. એજન્સી બાબતે ધ્યાન દોરવા નમ્ર વિનંતિ છે. અને cpt_૧૫૦ અંગે એમને ન્યાય આપવા હાજીજી. justice to all, injustice to none મુજબ ન્યાય આપો.@YAJadeja@CMOGuj
@pkumarias@AKRAKESHIAS1 સાહેબ શ્રી જા.નં ૧૫૦_cpt બાબતે અમે એક મહિના થી ૫૦૦+ અરજી તેમજ ગાંધીનગર ધક્કા ખાઈ રહ્યાં છીએ. cpt માં આવેલા ટેકનિકલ ખામી છે જે અમે નાયબ સચિવ તેજસ સોની સાહેબ તેમજ હસમુખ પટેલ સાહેબ ને રૂબરૂ બતાવેલ છે જેઓ પણ સ્વીકારેલ છે કે ટેકનિકલ ખામી એજન્સી દ્વારા થઈ છે.પણ
@PandyaHarshit84@AKRAKESHIAS1 GSSSB ની માર્કિંગ સિસ્ટમ મુજબ ટેન્ડર માં ખાલી ટાયપિંગ નાં જ 15 માર્ક્સ છે છતાં મને 11માર્ક્સ મળેલ છે ટાયપિંગ માં થોડા ઘણા શબ્દો MISSING હોય તો પણ શું મેં FORMATING જ નાં કર્યું હોય? આ ખુબ મોટો અન્યાય છે. અમે લાયક છીએ તમારા સિસ્ટમ નાં કારણે ભોગ બની રહ્યા છીએ.
@AKRAKESHIAS1 આદરણીય સાહેબ, બિનસચિવાલય CPT મા PPT મા બધી સ્લાઈડ બધી જ ઈન્સ્ટ્રકશન સાથે પૂરી કરેલ છે છતાં મને 0.18 માર્કસ જ મળેલ છે તો મને મારી મહેનતના માર્કસ મળે એવી મારી વિનંતી.
@AKRAKESHIAS1 Sir CPT exam ma anyay no bhog banela hajaro loko aaje tamari tweet ni raah joi ne betha hata emni aashao upar pan pani fari valyu che written ma sara marks lava chata aavi bogus agency na bhog a ghana vidhyarthiyon ne system par thi vishwas uthto jaay che #justiceforbincpt
@AKRAKESHIAS1 લોકોની મહેનત સામે ઘોર અન્યાય થયો છે (CPT માં માર્કસ બાબતે) અમને એમ હતું કે લોકોની મહેનત સમય અને પૈસા ના સંઘર્ષ થકી યોગ્યતા મળશે પણ એવું જોવા નથી મળી રહ્યું. તો ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈ યોગ્ય ન્યાય મળે તેવી આશા.