A Salary Doesn’t make Anyone Rich
I have Created a list of
- 45 Passive Income Ideas for 2025
Just need
- Mobile / Pc
- Internet
- 2 to 4 hours a day
To get for free , Just
Retweet and reply “ Money ”
[ Must be following ]
#CCE નું result GPSC મુજબ કેમ ??
#બેવડા રિઝર્વેશન નો પ્રશ્ન હલ થાય અને જનરલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ ને તક મળે...
Example : અત્યાર ના result પ્રમાણે Group A & B માં ટોટલ 2000 વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાંથી છે , હવે ફાઇનલ માં કદાચ આમાંથી 200 આવી શકે ..
5500 જગ્યા એ 200 જનરલ વિદ્યાર્થી ઓ જો આમને આમ રહ્યું તો એક સમય આવશે કે જનરલ ને પણ સહાય આપવી પડશે
#મેરીટ નીચું જવાથી અન્ય કેટેગરી ના વધારે વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય રિઝર્વેશન નો અર્થ જળવાઈ રહે ...
જો આવું ના થાય અને જનરલ ના જ 7 ગણા લઈ ને મેરીટ બને તો અન્ય કેટેગરી નું મેરીટ ઘણું ઊંચું રહે પણ અહીંયા જનરલ ને 41%. રિઝર્વેશન મળે અને એ રીતે જોતાં રિઝર્વેશન નો સંપૂર્ણ અર્થ જ બદલાઈ જાય
#તંદુરસ્ત સ્પર્ધા થાય અને યોગ્ય ઉમેદવાર મળે
મોટા ભાગના વિદ્યાર્થીઓ જે MATHS-REASONING માં સારા છે એ જ પાસા થયા છે પરંતુ ખરી સ્પર્ધા MAINS માં છે જ્યાં બહુવિધ વિષયો ના જ્ઞાન ની જરૂર પડશે અને એ માટે વધારે વિદ્યાર્થીઓ ને તક મળે એ જરૂરી છે
નોંધ : અહીંયા ગણિત & રિઝનિંગ ની ઉપેક્ષા નથી કરી પણ અન્ય વિષયો નું મહત્વ દર્શાવાયું છે
#સંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત થાય કારણકે GPSC એ બધા પરિમાણો વિચારી ને જ આ પદ્ધતિ વિકસાવી છે
તક ની સમાનતા ,
હકારાત્મક ભેદભાવ,
સંપૂર્ણ ન્યાય,
તંદુરસ્ત સ્પર્ધા
અને સૌથી વધારે મહત્વનું
કે GPSC પૅટર્ન મુજબ result બનતા વાર નઇ લાગે અને ભરતી પ્રક્રિયા પર કોઈ જાત નો વિલંબ નઇ આવે ને ભરતી જડપી પૂર્ણ થશે એ પણ એક ન્યાયી રીતે ....
નોંધ : આમાં કોઈ વ્યક્તિગત લાલચ કે સ્વાર્થ નથી....
સામુદાયિક હિત માટે ના મુદ્દાઓ છે....
Copy 👍
#CCE_result_according_GPSC
કેસના મુદ્દા(II)ના સેક્શનd,d(I),d(II).જે પ્રમાણે કદાચGSSSB દ્વારા CCE ગ્રુપ-A અને ગ્રુપ -Bનું મેરીટ બનાવ્યું છે.પરંતુ આ પ્રકારે મેરેટની આકારણી માત્ર ફાઈનલ પરિણામમાં અમલી થશે.જ્યારે પ્રાથમિક કે મુખ્ય(જે પરીક્ષામાં મૌખિક કસોટી હોય)પરીક્ષામાં લાગુ થશે નહિ.
GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) CBRT પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
Attachment: Case based on Pattern
#CCE_result_according_GPSC@HHPATELGSSSB@CMOGuj
#CCE_result_according_GPSC@HHPATELGSSSB
આ જોવો GPSC દ્વારા તૈયાર કરેલ પરીણામ. આ સ્પષ્ટ કરે છે કે પ્રાથમિક પરીક્ષામાં બધી જ કેટેગરીને સમાન તકમળવીજોઈએ.કારણ કે તે સ્ક્રીનીંગટેસ્ટ છે .તમે જોઈ શકો છો કે 257 જગ્યાની સામે મુખ્ય પરીક્ષા લખવા માટે કુલ આશરે પાંચ હજાર લોકોને તક મળેલ છે.
#CCE_result_according_GPSC
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) ઓનલાઇન પરિક્ષા પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
@CMOGuj@Bhupendrapbjp@HHPATELGSSSB
#CCE_result_according_GPSC
ગૌણ સેવા પસંદગી મંડળ CCE પરીક્ષા બાબતે ફેરવિચારણા કરીને ગ્રુપ A અને B માં વધુમાં વધુ ઉમેદવારોને પરીક્ષા આપવા મળે તેવી યાદી જાહેર કરે જેથી કેટલાય ઉમેદવારો પોતાનું સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી શકે. 🙏🏾
#CCE_result_according_GPSC : Please request justice for many students who felt injustice due to the result of #CCE exam conducted by GSSSB.
✅ Issuance of CCE qualifications as per GPSC system.
✅ CBRT system should be abolished. @CMOGuj@BhupendraBJP
#CCE_result_according_GPSC