अहमदाबाद में सरकारी कर्मचारी संघ ने ओल्ड पेंशन स्कीम लागू करने, फिक्स वेतन रद्द करने और आठवां वेतन आयोग गठित करने की मांग को लेकर रैली निकाली. कर्मियों ने चेतावनी दी कि शिक्षक दिवस पर उपवास और नवंबर में जंतर-मंतर पर प्रदर्शन किया जाएगा.
#ReporterDiary | @AtulTiwari90
છેવાડાના માનવી સુધી બધી યોજનાઓ પહોંચાડવાનું કામ આ કર્મચારીઓ કરે છે,એને જ તમે ફિક્સપે પ્રથામાં રાખી ગુલામ બનાવો છો!? હવે આ અન્યાય સહન નહીં થાય,મોટા આંદોલનની એક આ નાના એવા ટ્વીટથી સરકારને ચેતવણી છે. ફિક્સપે પ્રથા દૂર કરો. @CMOGuj@tv9gujarati@sandeshnews#remove_fixpay_in_gujarat
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ખેડાની કચેરી દ્વારા જિલ્લામાં ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમના ધ્વનિ પ્રદૂષણ અને તેનાં કારણે સર્જાતી જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતની જાળવણી માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે,જેનો કડક અમલ આજરોજથી જિલ્લામાં થનાર છે.
જિલ્લામાં વરસાદ તથા વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા તેમજ વરસાદ/વાવાઝોડાની પરિસ્થિતિમાં સલામત સ્થળે રહેવા વિનંતી. અનિવાર્ય સંજોગોમાં જરૂર જણાયે ડીસ્ટ્રીક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ૦૨૬૮-૨૫૫૩૩૫૬/૫૭ તથા ટોલ ફ્રી નંબર-૧૦૭૭ પર સંપર્ક કરવા વિનંતી@CMOGuj