@YAJadeja યુવરાજસિંહજી અમે DGP કચેરીએ અરજી આપી છે હવે તમારાથી વિનંતી છે કે તમે SRPF Training બહાર થવાની છે તેના વિરોધમાં સાથ આપો.. સર પ્લીઝ "યુવા અધિકાર ન્યાય ચળવળના" માધ્યમથી રજૂઆત કર��. સર અમારે પણ આગળ ભણવું છે અને મા બાપની સેવા પણ કરવી છે એટલા માટે મદદની જરૂર છે સર પ્લીઝ Ignoreના કરતા
@YAJadeja@iDixitThakrar યુવરાજસિંહજી અમે SRPF ટ્રેનીંગ બહાર થવાની તેની રજૂઆત DGP ઓફિસે કરી દીધી છે કારણ કે તેના લીધે અમે બીજી પર���ક્ષાઓ પણ નહીં આપી શકીએ....તમને હાથ જોડીને વિનંતી છે કે જો તમે "યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા રજૂઆત" DGP ઓફિસ અને ગૃહ મંત્રાલયમાં કરશો તો કંઈક નિરાકરણ આવી શકે,🙏🙏
મહારાષ્ટ્રના IPS અધિકારી છે જે પરીક્ષા આપવાની તક ના ચૂકે તે માટે તેમણે ટ્રેનિંગ વાળા ને મહારાષ્ટ્રમાં જ અઠવાડિયાની ���જા આપી અને અહીંયા આપણા ગુજરાતના IPS આપણને શીખવાડે કે ત્રણ પરીક્ષા ચૂકી જશો તો શું થઈ જશે? @Hasmukhpatelips
@sanghaviharsh @dgpgujarat
#SRPF_training_in_gujarat
@devanshijoshi71@Payalrathod1552@YouTube Devanshi ben મજાક મજાકમા અમારી મજાક કરી નાખી તમે તો.. SRPF Training in Gujarat રાખવાની કોઈ મદદ ન કરી તમે...બધા ને બધુ મજાક જ લાગે છે...મારા મધર એકલા છે..જો હુ SRPF Training કરવા બહાર જવ..તો એમનુ શુ ?😭
@devanshijoshi71@YouTube ખુબ દુ:ખ થયુ devanshi ben કે તમારી જમાવત માં 4450 SRPF જેની ટ્રેનિંગ રાજય બહાર છે..તેની તમારી channel મા અમારા માટે space નથી...તમે અમારા મુદાની વાત પણ ના કરી.😢
શકય હોય તો ગૃહ મંત્રી ને DGP ને રજુવાત કરો..આની પહેલા 2019 મા 17000 ની Training ગુજરાત મા થય હતી. આ વખતે તો ઓછા છે?
@shilachauhan6@devanshijoshi71#SRPF_training_in_gujrat
માનનીય સાહેબ શ્રી SRPFના 4450 ઉમેદવારો ની ટ્રેઈનિંગ ગુજરાત માં જ કરાવવામાં આવે ભુતકાળમાં 16000ની ટ્રેઈનિંગ સાથે થઈ ચુકી છે.જેથી ઉમેદવારોનો ચાલુ અભ્યાસ વ્યૅથ ન જાય અને આવનાર પરીક્ષાઓ આપી શકે બહારના રાજ્ય માથી પરીક્ષાઓ આપવીએ અશક્ય છે@CMOGuj@VikasSahayIPS
@Jamawat3 SRPF Training gujarat મા રાખો પ્લીઝ ગુજરાતના DGP અને ગૃહ મંત્રીને સવાલ કરો કે training બહાર રાખવાની શું જરૂર પડી??? ટ્રેનિંગ બહાર થવાથી અમારું ભણતર અને બીજી પરીક્ષા નથી આપી શકતા અને મા-બાપની સેવા પણ ન���ી કરી શકતા?? Pls help karo Jamaavat and @devanshijoshi71
@shilachauhan6@devanshijoshi71 SRPF_training_in_gujrat
માનનીય સાહેબ શ્રી SRPFના 4450 ઉમેદવારો ની ટ્રેઈનિંગ ગુજરાત માં જ કરાવવામાં આવે ભુતકાળમાં 16000ની ટ્રેઈનિંગ સાથે થઈ ચુકી છે.જેથી ઉમેદવારોનો ચાલુ અભ્યાસ વ્યૅ�� ન જાય અને આવનાર પરીક્ષાઓ આપી શકે બહારના રાજ્ય માથી પરીક્ષાઓ આપવીએ અશક્ય છે@CMOGuj
@VikasSahayIPS