@YAJadeja યુવરાજસિંહ જી પ્લીસ મદદ કરો અમે ઓલરેડી SRPF ટ્રેનિંગની રજૂઆત કરી ચૂક્યા છે પણ જો તમે થોડી મદદ કરશો તો અમને લાભ થશે.
SRPF ટ્રેનિંગ બહાર થશે તો અમે અમારું ગ્રેજ્યુએશન પૂરું નહીં કરી શકે અને બીજી ઘણી એક્ઝામ પણ નહીં આપી શકીએ
@YAJadeja#HelpYuviSRP@devanshijoshi71

@YAJadeja યુવરાજસિંહજી અમે DGP કચેરીએ અરજી આપી છે હવે તમારાથી વિનંતી છે કે તમે SRPF Training બહાર થવાની છે તેના વિરોધમાં સાથ આપો.. સર પ્લીઝ "યુવા અધિકાર ન્યાય ચળવળના" માધ્યમથી રજૂઆત કરો. સર અમારે પણ આગળ ભણવું છે અને મા બાપની સેવા પણ કરવી છે એટલા માટે મદદની જરૂર છે સર પ્લીઝ Ignoreના કરતા
@YAJadeja@iDixitThakrar યુવરાજસિંહજી અમે SRPF ટ્રેનીંગ બહાર થવાની તેની રજૂઆત DGP ઓફિસે કરી દીધી છે કારણ કે તેના લીધે અમે બીજી પરીક્ષાઓ પણ નહીં આપી શકીએ....તમને હાથ જોડીને વિનંતી છે કે જો તમે "યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા રજૂઆત" DGP ઓફિસ અને ગૃહ મંત્રાલયમાં કરશો તો કંઈક નિરાકરણ આવી શકે,🙏🙏

@devanshijoshi71@Payalrathod1552@YouTube Devanshi ben મજાક મજાકમા અમારી મજાક કરી નાખી તમે તો.. SRPF Training in Gujarat રાખવાની કોઈ મદદ ન કરી તમે...બધા ને બધુ મજાક જ લાગે છે...મારા મધર એકલા છે..જો હુ SRPF Training કરવા બહાર જવ..તો એમનુ શુ ?😭
@devanshijoshi71@YouTube ખુબ દુ:ખ થયુ devanshi ben કે તમારી જમાવત માં 4450 SRPF જેની ટ્રેનિંગ રાજય બહાર છે..તેની તમારી channel મા અમારા માટે space નથી...તમે અમારા મુદાની વાત પણ ના કરી.😢
શકય હોય તો ગૃહ મંત્રી ને DGP ને રજુવાત કરો..આની પહેલા 2019 મા 17000 ની Training ગુજરાત મા થય હતી. આ વખતે તો ઓછા છે?