@gpsc_booster @YAJadeja#GSSSB
દરેક વર્ણનાત્મક પેપરમાં ન્યુનતમ ૪૦% પાસિંગ માર્ક લાવવાનો નિયમ રાખેલ છે જે દૂર કરવા સાહેબશ્રીને નિવેદન.
U. P. S. C અને G.P.S.C. જેવી બંધારણીય સંસ્થામાં પણ આવો નિયમ નથી.
#ધ્યાન દોરવા વિનંતી.
@gpsc_booster @YAJadeja#GSSSB
દરેક વર્ણનાત્મક પેપરમાં ન્યુનતમ ૪૦% પાસિંગ માર્ક લાવવાનો નિયમ રાખેલ છે જે દૂર કરવા સાહેબશ્રીને નિવેદન.
U. P. S. C અને G.P.S.C. જેવી બંધારણીય સંસ્થામાં પણ આવો નિયમ નથી.
@YAJadeja#GSSSB

@Hasmukhpatelips P. S. I. (પો.સ.ઈ.)
પેપર-૦૨: વર્ણનાત્મક પેપરમાં ન્યુનતમ ૪૦% પાસિંગ માર્ક લાવવાનો નિયમ રાખેલ છે જે દૂર કરવા સાહેબશ્રીને નિવેદન.
U. P. S. C અને G.P.S.C. જેવી બંધારણીય સંસ્થામાં પણ આવો નિયમ નથી.
લાયબ્રેરીના ખૂણામાં કટાઈ જતા, બંધારણના પુસ્તકમાંથી જાણે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય શબ્દ ધૂંધળા થઈ રહ્યા છે,,, સામાન્ય વ્યક્તિ માટે જાણે આ ફક્ત એક પરીઓની વાર્તા બની બેઠી છે....!!!
#Justice_For_GPSC_Aspirants
#GPSC માં અત્યારે પંચવર્ષીય યોજના ની જેમ 5 વર્ષ માં પૂર્ણ થાય છે તેના બદલે 1 વર્ષ ની અંદર પૂર્ણ કરવામાં આવે
ઉમેદવારો હવે થાકી ગયા છે વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય માટે જો તમે અમારી ભરતી સમયસર પૂર્ણ ના કરી શકતા હોય તો વોટ માંગવા આવવું નહી
#Justice_For_GPSC_Aspirants@narendramodi@CRPaatil@CMOGuj