@Bhupendrapbjp સાહેબશ્રી #VCE નિષ્ઠાથી કામગીરી કરે છે.... પગાર તો આપવામાં આવતો નથી પણ 👉🏼 દરેક જિલ્લામાં ગમે તે સમયે છુટા કરવાના પત્રો થાય એ કેટલા અંશે વ્યાજબી છે???
@DDOgandhinagar જિલ્લામાં પણ 👉🏼 #VCE છુટા કરવા અને નિયમો વિરુદ્ધ નવા લેવામાં આવે છે.
નિયમો નેવે મુકાય છે. 🙊
@VCEGUJARATSTATE@Bhupendrapbjp હવે ઇ ગ્રામ સોસાયટી પાસે જ પગાર લેવો પડશે ગુજરાત રાજ્ય સરકાર ઇ ગ્રામ સોસાયટી ને ૧૬૦કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવે તો વિસીઇ ને પગાર આપવામાં આવે તેવી માંગ છે
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
@CMOGuj@bachubhaikhabad ગુજરાત નો વિકાસ મોડલ સંસદ સભ્યો ને લાગુ પડે...મોંઘવારી પણ નડે...પણ આ સરકારે ઘર ના કે ઘાટ ના નથી રાખ્યા તેવુ VCE નુ દયનય સ્થિતી મા મુકી દીધા છે...તેને આપવા પગાર પણ નથી સરકાર પાસે.@VCEGUJARATSTATE
અગ્રેસર ગુજરાત રાજ્ય માં વિસીઇની દુર્દશા માટે ઇ ગ્રામ સોસાયટી દ્વારા વિસીઇ નુ સૌથી વધુ શોષણ કરે તે બંધ કરાવી ૧૬૦ કરોડ રૂપિયાની ની ગ્રાન્ટ માંથી વિસીઇ ને કાયમી કરી પગાર આપવામાં આવે તેવી માંગ છે
હવે વિસીઇ નુ શોષણ બંધ કરો વિસીઇને કાયમી કરી પગાર આપવામાં આવે તેવી માંગ છે છેલ્લા ૧૮ વષૅથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી દરેક યોજના વિસીઇ એક માત્ર છે ગુજરાત ના છેવાડાના માનવી સુધી ઝડપથી દરેકને યોજના નો લાભ પહોંચાડે છે
@YAJadeja વિસીઇ ને કાયમી કરી પગાર આપવામાં આવે તેવી માંગ છે છેલ્લા ૧૮ વર્ષ થી રાજ્ય સરકાર અને ઇ ગ્રામ સોસાયટી દ્વારા વિસીઇ ને કમિશન આપી વિસીઇ નુ શોષણ કરે છે તે બંધ કરી વિસીઇ ને કાયમી કરી પગાર આપવામાં આવે તેવી સમગ્ર ગુજરાતમાં વિસીઇ ની રજૂઆત કરવા વિનંતી