તારીખ 1/04/2026 ના રોજ ફતેપુરા ઘટક 2 ની તમામ આંગણવાડી કેન્દ્રો બાળકો અને પોષણ સુધા ના લાભાર્થીને મેનુ મુજબ નાસ્તો બનાવી આપવામાં આવ્યો.
@district_icdsoffice_dahod
@ddodahod
@coddahod
@WCDGujarat
Dr. Manisha Vakil
@MinistryWCD
માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રી મહિલા અને બાળ કલ્યાણના હસ્તે રાજયના તમામ આંગણવાડી કાર્યકરો, મુખ્યસેવિકા અને બ્લોક કો-ઓર્ડિનેટરને પપ,પર૩ સ્માર્ટ ફોન વિતરણનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો.
@MinistryWCD@Annapurna4BJP@CMOGuj@manisha_vakil@PIBAhmedabad
આજ રોજ તારીખ 29/ 3/2026એ ફતેપુરા ઘટક -2 તાલુકા ની મોટી રેલ -1 આંગણવાડી કેન્દ્ર ખાતે નવીન આંગણવાડી કેન્દ્ના લોકાપર્ણ પ્રંસગે માનનીય મંત્રી સાહેબ ઈન એલચાર્જ CDPO શ્રી,સરપંચશ્રી, ના વરદ હસ્તે લોકાપર્ણ કરવાવવા માં આવ્યું
@DahodPo@DDO DAHOD
@ Irachuhan
@ Dr.Manishaben vakil
આજરોજ ફતેપુરા કૃષિશાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમમ માનનીય મંત્રી સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ કરવામાં આવેલ તેમાં સંકલિત બાળવિકાસ યોજનાનો સ્ટોલ લગાવવામાં આવ્યો. લાભાર્થીઓને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી.
@district_icdsoffice_dahod
@ddodahod
@coddahod
@wcdgujarat
તારીખ 17/03/2026 ના રોજ ફતેપુરા ઘટક 2 ની તમામ આંગણવાડી કેન્દ્રો બાળકો અને પોષણ સુધા ના લાભાર્થીને મેનુ મુજબ નાસ્તો બનાવી આપવામાં આવ્યો.
@district_icdsoffice_dahod
@ddodahod
@coddahod
@WCDGujarat
Dr. Manisha Vakil
@MinistryWCD
તારીખ 17/03/2026 ના રોજ ફતેપુરા ઘટક 2 ની તમામ આંગણવાડી કેન્દ્રો પર અન્ન પ્રાસન અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.
@district_icdsoffice_dahod
@ddodahod
@coddahod
@WCDGujarat
Dr. Manisha Vakil
@MinistryWCD