આજે બાયડ આર્ટ્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓને મતદાર તરીકે નોંધણી કરાવા માટેના ફોર્મ્સની માહિતી આપવામાં આવી અને NSS ના કેડેટ દ્વારા રંગોળી બનાવવામાં આવી. @CEOGujarat @CollectorArvali @DeoArvalli@AravalliGog@MamBayad@ModasaCity@EroBayad
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ સંક્ષિપ્ત સુધારણા ખાસ ઝુંબેશના દિવસ નિમિત્તે ૩૧ મોડાસાના સરડોઇ બુથની મુલાકાત લઈને બી.એલ.લો,કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ સાથે ચર્ચા કરી ફોર્મ નં ૬,૭,૮ ભરવાં,૧૮ વર્ષની ઉંમરના લોકો વધુ મતદારયાદીમાં નામ નોંધણી કરવા સુચના આપી.@CEOGujarat@ECISVEEP
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
મતદારયાદી માં નવું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો.
ખાસ ઝુંબેશ દિવસો: ૧૬ એપ્રિલ તથા ૨૩ એપ્રિલ ૨૦૨૩
ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન, આપના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો.
@ECISVEEP
જો આપની ઉમર 18 વર્ષ પૂર્ણ થયેલ હોય અથવા તા.01/10/2023 સુધી માં 18 વર્ષ પૂર્ણ થનાર હોય તો મતદારયાદી માં નામ નોંધાવવાની તક ચૂકશો નહીં તા.05/04/2023 થી 23/04/2023 સુધી
#SSR2023@CEOGujarat@DeoArvalli@EroBayad@MamBayad