ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંત��, તેમ છતાં, સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat
#fixpay
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ, તેમ છતાં, સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ, તેમ છતાં, સરકા�� આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat
#fixpay
હર્ષભાઈ #ફિક્સ_પે નીતિમા બદલાવ લાવો હવે.... કેટલા વર્ષો થયા??
કેમ કે તમારે રેતો ગાંધીનગર મા 37 રૂપિયા નું ભાડું ચૂકવવું પડશે છે પણ અમારેતો છેવાડાના ગામડામાં પણ 4000/5000 હજાર રૂપિયા ભાડું થાય છે અને આવવા જવાનું ભાડું પણ થાય છે તો બીજો કઈ ખર્ચ પણ થાય સે
#remove5yearFixpay
રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેન��� સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી
#remove5yearFixpay