વર્ષ ૨૦૨૬-૨૭ માં કૃષિ વિભાગના ૧૪૮ ઘટકો હેઠળ સહાય મેળવવા ખેડૂતો માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ આગામી તા. ૨૭ માર્ચથી એક મહિના માટે ખુલ્લું મુકાશે. જેનો લાભ લેવા જિલ્લા ના તમામ ખેડૂત મિત્રો ને વિનંતી
આજ રોજ દાહોદ ઘટક -૪ ના આંગણવાડી કાર્યકર બેનો ની મિટિંગ લેવામાં આવી પોષણ ટ્રેકર માં લાભાર્થી,AVT, સુપોષિત દાહોદ એપ તમામ યોજનાં અંતર્ગત મિટિંગ લેવામાં આવી જેમાં તમામ યોજનાકીયબાકી કામગીરી કરવામાં આવી અને આઈ. સી.ડી.એસ. સ્ટાફ હાજર રહ્યા@DahodPo@Ddo Dahod @CollectorDahod @WCDGujarat