Cdpoશ્રી અને Nnm સ્ટાફ તમામ સાથે Vc દ્વારા નવા લાભાર્થીઓની નોંધણી, કાર્યકરોની હડતાળ બાબતે રીવ્યુ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.@CollectorDahod@DahodDdo
#icds#dahod
જમશે દાહોદ,ભણશે દાહોદ,રમશે દાહોદ અંતર્ગત તા. 23/02/2026 ના રોજ દાહોદ જિલ્લામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ કરવામાં આવી.Congratulations 💐
Today's Top 4 Video of the District - Dahod, Awc Raniyar kanbi navi vasahat
GHATAK-Zalod 3#
#જમશેદાહોદ#ભણશે દાહોદ #રમશે દાહોદ આઇસીડીએસ અંતર્ગત દાહોદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં ત્રણ થી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રા��મિક ની શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવી પૂરક શિક્ષણ આપ્યું
#collectordahod
#Ddodahod
#Icdspodahod
#Cdpodhanpur
@PSEDhanpur2