सुन लो सरकारी-बाबू,
ये तो एक छोटा सा शौर हैं!
अभी हमारे पास बहुत कुछ और हैं!
Time अभी भी है, सुन लो सरकारी-बाबू,
अभी तो सिर्फ शुरु हुआ ये दौर है!
#SaveSMCcollege
કાર્યોમાં સરળતા રહે એ માટે 2004માં ચાર અલગઅલગ યુનિવર્સિટી સ્થાપવામાં આવી તો આજે ફરીથી એક યુનિવર્સિટી કરવાની શું જરૂર છે?શું આનાથી કાર્ય પ્રક્રિયા સરળ થશે કે વધુ જટિલ?શું વિદ્યાર્થીઓને વારેવારે ગાંધીનગરના ધક્કા ખાવા પડશે?#saveSMCcollege@CMOGuj@rcfalduofficial@ADevvrat@PMOIndia
અમો ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ના મનમાં એક પ્રશ્ન ગુંચી રહયો છે કે જ્યારે અમે ગુજરાતની સર્વ શ્રેષ્ઠ ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો અને એ પણ શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં તો પછી હવે શા માટે બીજી યુનિવર્સિટીમાં પ્રયાણ કરવું અને એ પણ કોઈ કારણ વગર
#SaveSMCcollege